Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

સાંસરોદ કુમાર કન્યા શાળા

. સાંસરોદ કુમાર શાળા તેમજ કન્યા શાળાના સંયુકત ઉપક્રમે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામા આવી હતી. ધ્વજવંદન વિધિ કન્યા શાળાનાં અલ્તાફ સાલેહનાં હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસરોદ સરપંચ હાફેઝી ઇબ્રાહીમ જમીદાર,કમિટિ સભ્યો, વિદેશથી પધારેલાં અગ્રણીઓ ગામના યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપસ્થિત અગ્રણીઓએ બાળકોને ઇનામની લહાણી કરી હતી. શાળામાં ઉપલા ક્રમે પાસ થનાર વિદ્યાર્થીઓને ગામનાં સઇદ અદા મુસ્લિમ વેલફેર ટ્રસ્ટ દ્વારા ઇનામ વિતરણ કરાયું હતું. સલીમ પટેલ તથા યાસ્મીનબેન પટાલાએ કાર્યક્રમનું...

વાગરામાં ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો

વાગરામાં વહેલી સવારે કુમારશાળા, કન્યાશાળા, મહર્ષિશાળા હાઈસ્કુલના વિદ્યાર્થીઓ ગામમાં પ્રભાતફેરીમાં નીકળ્યા...

આમોદમાં પ્રજાસત્તાક પવeની ઉજવણી

. આમોદમાં પ્રજાસત્તાક પવeની ઉજવણી કરવામાં આવી હત. મામલતદાર કચેરીમાં મામલતદાર વાઘેલા, કોર્ટમાં જજ તાલુકા પંચાયત...
 
 

અંકલેશ્ર્વરમાં ગેસ બચાવ સપ્તાહની ઉજવણી

ઓએનજીસી એમ્પલોઈઝ કો.એન્ડ કન્ઝયુમર એન્ડ ક્રેડિટ સોસાયટી તેમજ ઓએનજીસી ઓફિસર મહિલા કલબના સંયુકત ઉપક્રમે ઓઈલ અને...

સરભાણ કોલેજનો એન.એસ.એસ. કેમ્પ યોજાયો

ારભાણ સાવeજનિક કેળવણી મંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સરભાણ (ચકલાદ)ના એનએસએસના શિબિરાથીgઓનો વાિષeક શિબિર...
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 2, 04:04 AM
     
    અંંકલેશ્ર્વરમાં ત્રિદિવસીય વીમા રથનો પ્રારંભઅંંકલેશ્ર્વર સ્થિત રાજ્ય કામદાર વીમા યોજના કચેરી દ્વારા ઔધ્યોગિક વસાહતના કામદારને ઈ.એસ.આઈ અંંતર્ગત મળતા લાભો અંંગે માહિતગાર કરવા ત્રિદિવસીય વીમા રથનો પ્રારંભ કરી માર્ગદર્શન આપ્યું હતું. અંંકલેશ્ર્વર ઈ.એસ.આઈ કચેરી દ્વારા ઈએસઆઈ અંંતર્ગત કામદારોને મળતા લાભો અંંગે માર્ગદર્શન આપવા તેમજ જાગૃતિ લાવવા વીમા રથનું આયોજન કરી નવતર પ્રયોગ હાથ ધર્યો...
     

  • Posted On February 2, 04:03 AM
     
    મુખ્યમંત્રીના હસ્તે રોપાયેલા વૃક્ષમાં અજગર અટવાયોનર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે આવેલાં વીઆઇપી સિર્કટ હાઉસના પટાંગણમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રોપાયેલાં આસોપાલવના વૃક્ષમાં મહાકાય અજગર ફસાઇ જવાની મંગળવારે રાતે બનેલી ઘટનાથી પંથકમાં કૌતુક સજૉયું હતું. બનાવના પગલે દોડી આવેલાં જીવદયાપ્રેમીઓએ ભારે જહેમત બાદ ફસાયેલાં અજગરને બહાર કાઢી સુરક્ષિત સ્થળે છોડી મુકયો હતો પરંતુ...
     

  • Posted On February 2, 04:03 AM
     
    અંંકલેશ્ર્વરમાં તસ્કરોનો તરખાટ બંધ મકાનમાં ૧.૨૦ લાખની ચોરીઅંંકલેશ્ર્વર પંથકમાં તસ્કરોએ માઝા મુકી છે. તસ્કરોએ અંંદાડાની રોહિની પાર્ક સોસાયટીના બંધ મકાનમાં હાથ ફેરો કરી ૧.૨૦ લાખની ચોરી કરી પલાયન થઇ ગયાં હતાં. બનાવ સંદર્ભે અંંકલેશ્ર્વર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંંકલેશ્ર્વર વિસ્તારમાં તસ્કર ટોળકી સક્રિય થઇ હોવાનું જણાઇ રહ્યું છે. તાજેતરમાં જ નશિાચરોએ રાત્રીના સમયમાં નવા...
     

  • Posted On January 25, 04:09 AM
     
    ચેકડેમમાં નાહવા પડેલા કોઠી ગામના તરવૈયાનું  ડૂબી જતાં મોતનાંદોદ તાલુકાના કોઠી ગામે રહેતો ભીખાભાઇ જેસંગભાઇ તડવી ગામનો સારા તરવૈયાઓ પૈકીનો એક હતો. ભીખાભાઇ તેમના મિત્રો સાથે સાંજના સમયે તેમના ગામની બાજુમાં જ આવેલાં ધાવડી ગામની સુખી ખાડી પરના ચેકડેમ ઉપર ન્હાવા માટે ગયા હતાં. તેઓ અને તેમના મિત્રો ચેકડેમમાં ન્હાવા માટે પડ્યાં હતાં તે વેળાં ભીખાભાઇનો પગ લપસી જતાં તેઓ ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયાં હતાં....
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.