Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

લાખો ઉઘરાવી નકલી ડા‹કટર છુમંતર

અત્યાર સુધીમાં ખોટી ડિગ્રીઓના નામે બની બેઠેલા બોગસ ડા‹કટરો દ્વારા ઈલાજ કરવાના નામે િકલનિકો ખોલી વેપલો ચલાવાતો આવ્યો છે. હવે આવા બોગસ ડોકટરો દ્વારા સામાન્ય અને ભોળી જનતાને ઉલ્લુ બનાવી તેમની પાસે મોટી રકમો પડાવી લે છે અને ત્યારબાદ ત્યાંથી રફુચક્કર થઈ જવાનો નવો કિમીયો અપનાવવાની ઘટના સાયણ ગામે પ્રકાશમાં આવી છે. સાયણ ગામે બોગસ ડોકટરે ટ્રસ્ટના નામે હોસ્પિટલ ખોલી હતી. એક સપ્તાહ સુધી અત્યંત દરે સેવા આપી હતી. આ ટ્રસ્ટના નામે અનેક સ્થાનિક આગેવાનો પાસે મોટી રકમ અને સામાન પડાવી બોગસ ડા‹કટર...

ઓલપાડના દાંડી ગામે ગેરકાયદે ૨૬ જિંગા તળાવ તોડ઼ી પડાયાં

ઓલપાડ તાલુકાના દાંડી ગામે મોટી સંખ્યામાં ગેરકાયદે જિંગા તળાવ બનાવી ગ્રામજનો સાથે મોટો અન્યાય થવાની બાબતે...

ઓલપાડ તાલુકામાં ૧૦૮ની રાત્રિ સેવા બંધ થતાં રજુઆત

હાલ ગુજરાત રાજ્યમાં વર્તમાન સરકારના બિનઅસરકારક વહીવટથી સમગ્ર રાજ્યમાં વ્યાપેલી મોંઘવારી સાથે બેફામ ભાવવધારો...
 
 

સાયણમાં ટ્રક-બાઇક અકસ્માતમાં એકનું મોત

સાયણ ગામના દેલાડ પાટિયા પાસે સાંજના સમયે ટ્રક અને મોટરસાઇકલ વચ્ચે સજૉયેલા અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે...

સાયણના વિદ્યાર્થીઓએ કરાટેમાં મેડલો મેળવ્યા

સાયણ વિભાગ કેળવણી મંડળ સંચાલિત એમ. એલ. મહેતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ નડીયાદ મુકામે યોજાયેલ ચતુર્થ એસ. કે....
 

More News

 
 

  • Posted On November 27, 04:00 AM
     
    કામરેજ તાલુકાના વાવ ગામે આવેલા શ્રીજી રો હાઉસમાં રહેતા મહેશભાઈ ગોપાળભાઈ પટેલ (૨૬) અને પ્રકાશભાઈ ચંદુભાઈ રાઠોડ (૨૫) શનિવારે સવારે ૧૧.૦૦ વાગ્યાની આસપાસ મોટરસાઈકલ (જીજે -૧૯ એલ -૫૮૬૨) લઈ કામરેજ થઈ સાયણ ગામ આવવા નીકળ્યા હતા, ત્યારે સાયણ ગામની સીમમાં પાછળથી પૂરઝડપે આવતી ટ્રક (જીજે -૫ યુ -૧૬૪૧)ના ચાલકે મહેશભાઈની મોટરસાઈકલને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત...
     

  • Posted On November 14, 04:02 AM
     
    સુરતથી બાઇક ઉપર ઘરે જઇ રહેલા એક યુવકને કુદિયાણા ગામે એક અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૂળ સુરતના આડમોરનો રહેવાસી રાજુભાઇ ગોપાળભાઇ પટેલ મોડી સાંજે સુરતથી મોટરસાઇકલ બજાજ સીટી ૧૦૦ (જીજે ૫ ડીએચ ૯૭૪) લઇને ઘરે પરત આવી રહ્યાં હતા. ત્યારે એક કુદિયાણા...
     

  • Posted On November 14, 04:02 AM
     
    ઓલપાડ તાલુકામાં ફરી કેમિકલ ચોરોનું નેટવર્ક સક્રિય થયું છે. ઓલપાડ કીમ સ્ટેટ હાઇવે બાદ હવે હજીરાથી વરિયાવ થઈ સાયણ તરફ આવતા અંતરિયાળ માર્ગ પર કેમિકલ ચોરી બાબતે બાતમી મળતાં શનિવારની મોડી રાત્રે સાયણ પોલીસે વોચ રાખી બે ટેન્કરોમાંથી કેમિકલ ચોરતા બેને ઝડપી પાડ્યા હતા, જ્યારે બે નાસી છુટતા તેમને વોન્ટેડ જાહેર કરાયા હતા. સુરત સાયણ રોડ પર દેલાડ ગામની...
     

  • Posted On November 12, 04:01 AM
     
    ભાસ્કર ન્યૂઝ.હિઁમતનગર ભારતમાં જ્યારે ગણ્યા ગાંઠયા જાદુગરો બાકી રહ્યા છે ત્યારે મૂળ હિઁમતનગરના અને દેશના ટોચના જાદુગરમાં સ્થાન ધરાવતા કરને પોતાની અદભુત કલાથી આ ક્ષેત્રે ડંકો વગાડયો છે. હાલમાં કરન જાદુગરના હિઁમતનગરના મુખ્ય બગીચના સ્થળે શો ચાલી રહ્યા છે ત્યારે જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં પ્રેક્ષકો જાદુના ખેલ જોવા ઉમટી રહ્યા છે. છેલ્લા ૧૭...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.