પ્úથ્વી પર અંદાજે ૧૭.૫ લાખ નોંધાયેલાં જીવજંતુ-વનસ્પતિઓમાં સસ્તન પ્રાણીઓની સંખ્યા ઘણી જ ઓછી છે. વિશ્વના મોટા ભાગના રક્ષિત વિસ્તારોમાં સસ્તન પ્રાણીઓનું સંરક્ષણ વન વ્યવસ્થાપનમાં કેન્દ્ર સ્થાને છે. હાલમાં જિનેતિક પ્úથ્થકરણ પ્રમાણે દુનિયામાં ૧૧૮૮ વર્ગ અને ૧૫૩ કુળમાં વહેંચાયેલી જાતિઓનાં સસ્તન પ્રાણીઓ છે. આશરે ૧૫૦ વર્ષ પહેલાં સસ્તન પ્રાણીઓની ઉત્પત્તિ થઈ હતી.
ભારતમાં સસ્તન પ્રાણીઓની ૪૧૦ જાતિ છે. વિશ્વમાં સસ્તન પ્રાણીઓની જાતિ ૮.૬ ટકા જેટલી છે. એક સરવે મુજબ સસ્તન પ્રાણીઓની ૧૨૪ જાતનું...