Home >> Daxin Gujarat >> Bardoli District >> Kosamba
 • કડોદરામાં માથા પર... ત્યારબાદરાત્રિના સમયે સંજના અને તેની બહેન ભરતના ઘરે પહોંચી તેની પત્ની ગુડીયા દેવીને જણાવ્યું હતું કે રાજેશ ખુલ્લી જગ્યામાં પડેલો છે. અને તેને લોહી નીકળેલું છે. જેથી ગુડીયા દેવી અને ભરત ઘટના સ્થલે જઈને જોયું તો રાજેશ લોહી લુહાણ હાલતમાં પડેલો હતો. તેના મોઢાના તેમજ માથાના ભાગે ઈજાના ગંભીર નિશાન હતાં. નજીકમાં બે મોટા પથ્થરો પણ લોહીથી ખરડાયેલા હતાં. જેતી રાજેશની કોઈએ મોઢાના ભાગે પથ્થર મારી હત્યા કરી હોવાની શક્યતા હતી. જે અંગે ગુડીયા દેવીએ કડોદરા જીઆઈડીસી પોલીસમાં હત્યાનો...
  07:15 AM
 • કોસંબા નજીક હાઈવે પર ટ્રેલર પલટી મારી જતાં ડ્રાઈવર કચડાયો
  શનિવારેવહેલી સવારે દહેજથી હજીરા જતા ટ્રેલરના ચાલકને કોસંબા પાસે નેશનલ હાઈવે નં 48 ઉપરથી પસાર થતો હતો ત્યારે ડ્રાઈવરને ઝોકુ આવી જતાં ટ્રેલર રોડની બાજુમાં પલટી મારી ગયું હતું. જેમાં ડ્રાઈવર કેબિન નીચે દબાઈ જતા મોતને ભેટ્યો હતો. સુરત હજીરા ખાતે આવેલ અનિલ એન્ડ અન્ય ટ્રાન્સપોર્ટની ટ્રકનં (GJ-106AV-1116)નો ચાલક સરવનસિંગ રિલાયન્સ દહેજમાંથી રાત્રિના 2.30 વગ્યે માલ ભરીને સુરત હજીરા ખાતે જવા માટે નીકળ્યો હતો. આજરોજ વહેલી સાવેર 7.00 વાગ્યાના સમયમાં કોસંબા ગામની સીમમાં અમદાવાદ સુરત નેશનલ હાઈવે નં 48 ઉપર ચાંદની...
  07:15 AM
 • કીમ ચાર રસ્તાથી ચોરીની ત્રણ બાઈક સાથે 1ની ધરપકડ કરાઇ
  કોસંબાનેકીમ ચાર રસ્તા વિસ્તારમાં ત્રણ દિવસ પૂર્વ તેમજ ગત મહિને થયેલી ચોરીની ઘટનાઓ ઉકેલવામાં સફળતા મળી છે. નાઈટ પેટ્રોલિંગમાં પોલીસને હાઈવે ઉપર પસાર થતાં ત્રણ બાઈક સવારોને શંકાને આધારે આંતરી તપાસ માટે ઊભા રાખતા બે બાઈક સવાર બાઈક છોડી ભાગી છૂટ્યા હતાં. જ્યારે એકને પકડી પૂછતાછ કરતાં બાઈક ચોરી કરી મેળવેલ હોવાથી કબૂલાત કરતાં તેની ધરપકડ કર પોલીસે કરી છે. ફેબ્રુઆરી માસમાં પિપોદરા ખાતે એપાર્ટમેન્ટની બહાર પાર્ક કરેલી બે બાઈક તેમજ પાલોદ ગામે આવેલ આસોપાલવ સોસાયટીમાંથી 19મીના રોજ બે બાઈકની ચોરી...
  March 25, 03:45 AM
 • વ્યારામાં 4 જિલ્લા... કર્મચારીઓનાકોઈ નિરાકરણ આવ્યો નથી. સમાન કામ, સમાન વેતન અને નોકરીમાં સુરક્ષાની માંગ સાથે ઠેક ઠેકાણે રજૂઆતો કરાયા બાદ કોઇ ઉકેલ આવતા કર્મચારીઓ રોષે ભરાયા છે. ત્યારે શુક્રવારના રોજ વ્યારા ખાતે સુરત, તાપી, ડાંગ અને નવસારી જિલ્લાના કરાર આધારિત કર્મચારીઓ કાળા કપડા પહેરી વિરોધ કર્યા હતા. સાથે વ્યારામાં રેલી યોજી તાપી જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું. અને તાકીદે પ્રશ્નોના નિરાકરણની માંગ કરી હતી. અન્યતા ગાંધીનગર અને દિલ્હી સુધી રજુઆત સહીત કાર્યક્રમોની ચિમકી આપી હતી કિમચાર...
  March 25, 03:45 AM
 • કોસંબા | માંગરોળતાલુકાના પાલોદ ગામ કીમ ચાર રસ્તા વિસ્તરામાં આર્શીવાદ રોહાઉસમાં રહેતા દેવીલાલ જવાહરલાલ તૈલી પોતાના પરિવાર સાથે પોતાના વતન રાજસ્થાન ગયા હતાં. તેમની સાથે તેમના સંબંધી કિશનભાઈ મદનભાઈ સેન પણ ગયા હોય બંનેએ પોતાની મોટરસાઈકલ (GJ-19AG-6578) અને (RJ-03SJ-8254) આર્શીવાદ સોસાયટીમાં ઘરની બહાર તાળુ મારી મુકી ગયા હતાં. જ્યાંથી તારીખ 18મીની રાત્રિના બંને મોટરસાઈકલની ચોરી થઈ ગઈ હતી. જે અંગે દેવીલા તૈલી રાજસ્થાનથી પરત આવી બંને મોટરસાઈકલની કિંમત 55000ની ચોરીની ફરિયાદ નોંધાવી છે.
  March 24, 03:15 AM
 • नाવાંકલ|અધિક જિલ્લાઆરોગ્ય અધિકારી ડો. પિયુષ શાહના માર્ગદર્શન હેઠળ માંગરોળ તાલુકામાં
  नाવાંકલ|અધિક જિલ્લાઆરોગ્ય અધિકારી ડો. પિયુષ શાહના માર્ગદર્શન હેઠળ માંગરોળ તાલુકામાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ચિત્રસ્પર્ધા, શિબિર રેલી વગેરે પ્રવૃત્તીનું યોજન હાથ ધરવામાં આવેલ છે. વેરાકૂઈ પ્રા. શાળા ખાતે મેડિકલ ઓફિસર ડો. રાજેશની ઉપસ્થિતિમાં રેલી તેમજ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. રેલીનું સંચાલન સુપરવાઈઝર મુકેશભાઈ દ્વારા કરવામાં આવેલ હતું. તાલુકા આરોગ્ય અધિકારી ડો. શાહી દ્વારા પ્રા. આ. કે. કોસંબા, વેલાછા, સીમોદરા, નાની નરોલી, પાલોદ, વાંકલ, લવેટ, કેન્દ્ર ખાતે પણ શાળામાં ચિત્રકામ...
  March 24, 03:15 AM
 • તરસાડીનાચિસ્તી નગરમાં રહેતી પરિણીતાને મોટા પુત્રનાના અકસ્માતમાં થયેલ મોત અંગે જવાબદાર ગણી તારીખ 4 એપ્રિલના પરિણીતાને પતિ દિયર નણંદ વગેરેનાઓએ ભેગા મળી માર મરતાં કોસંબા પોસ્ટેમાં પરિણીતાએ ફરિયાદ કરી છે. તરસાડીના ચિસ્તી નગરમાં જલારામ એપાર્ટમેન્ટની પાછળ રહેતી 40 વર્ષીય પરિણીતાના સાવકા પુત્ર મોઈન ડિસેમ્બર માસમાં અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. ઘટના બાદ પરિણીતા મહેરુનીશા ઈલ્યાશ મન્સુરીને પુત્રના મોત અંગે જવાબદાર ગણી પતિ માનિસિક રીતે શારીરિક ત્રાસ આપતો હતો. ગત 4 માર્ચના રોજ પરિણીતાના પતિ...
  March 24, 03:15 AM
 • માંડવીતાલુકાના નોગામા ગામના સડક ફળિયામાં રહેતા 75 વર્ષના ગોવનભાઈ સમાભાઈ પટેલ માનસિક રીતે અસ્તિર હોય ઘરેથી કહ્યા વગર નીકળી ગયા હતાં. જે કોસંબા પાસે મહુવેજ રોડ પર આવેલ નહેરના પાણીમાં 21મીના કોઈ અગમ્યકારણોસર ડૂબીને મરી મોત નીપજ્યા હતાં.
  March 24, 03:15 AM
 • વેલાછા - સાવા રસ્તો બનાવવા પ્રથમ વખત પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરાશે
  સુરતજિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા સૌપ્રથમવાર વેલાછા સાવા માર્ગ ઉપર 1.5 કિમી રોડમાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી ભવિષ્યના આયોજન માટે અખતરો કર્યો છે. આપણા રોજ બરોજના દરેક વસ્તુમાં પ્લાસ્ટિનો ઉપયોગ કરીએ છીએ જેથી કરીને પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ કરવો અઘરો હોય છે. ઉપરાંત તે પર્યાવરણને પણ નુકસાનકારક છે. જથી પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ વિવિધ કાર્યમાં કરી પ્લાસ્ટિક વેસ્ટથી થતા પર્યાવરણને નુકસાન ને ઘટાડવા માંગે છે. આમ તો સાંભળવા મળે છે કે સુરત મ્યુનસીપલ કોર્પોરેશન પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી...
  March 23, 03:20 AM
 • માંગરોળતાલુકાના બિનપિયત વિસ્તારમાં સિંચાઈના પાણીની સુવિધા ઊભી કરવા તેમજ કોસંબા ઉંમરપાડાને નેરોગેજ ટ્રેનને ફરી શરૂ કરવાની માંગ સાથે માંગરોળ તાલુકા યુવા કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસના આગેવાનોએ માંગરોળના મામલતદારને આવેદન આપ્યું હતું. માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતીના પ્રમુખ સુરેશભાઈ વસાવા, ઉંમરપાડા તાલુકા કોંગ્રેસના પ્રમુખ નારસિંગ વસાવા, માજી ધારાસભ્ય રમણભાઈ ચૌધરી યુવા કોંગ્રેસ પ્રમુખ રણધીરસિંહ આડમાર, ગૌરાંગ ચૌધરી વગેરે કોંગ્રેસ કાર્યકરોએ ગુજરાતના રાજ્યપાલ અને ગુજરાત સરકારના...
  March 23, 03:20 AM
 • ફરીએકવાર કોસંબા વિસ્તારમાં નોટબંધીબહાનું કાઢી એટીએમ નંબર અને પિન નંબર માંગી કુંવરદા ગામનો ઈસમના ખાતામાંથી 15 હજાર રૂપિયા ઉપાડી લેવાની ઘટના બની છે. કોસંબામાં એક મહિલા અને પુરુષને એસબીઆઈ બેંકમાંથી બોલું છું કહી નોટ બંધીને કારણે તમારૂ એકાઉન્ટ બંધ થઈ ગયું છે. એમ જણાવી એટીએમ નંબર અને પીન નંબર માંગી રૂપિયા ઉપાડી લેવાની વધુ એક ઘટના બહાર આવી છે. જે અંગે કોસંબા પોલીસમાં નોંધ થયેલ છે. કુંવરદા ગામના અનિલકુમાર બાબુભાઈ હાંસોટીને 3 ફેબ્રુઆરીના રોજ બપોરના એક ફોન આવ્યો અને સામે છેડેથી રવિકાંત મિશ્રા...
  March 21, 03:00 AM
 • કોસંબા | પિપોદરાજીઆઈડીસીમાં પ્રકાશ સિનેમાની ગલીમાં રહેતા અને ચેતના એપાર્ટમેન્ટમાં દુકાન ચલાવતા સુષાંત મોહારથા દુકાન સામે શનિવાર રાતના પોતાની તેમજ ભાઈની મોટર સાયકલ લોક મારીને સૂતા હતા. વહેલી સવારે દુકાન બહાર પાર્ક કરેલી બંને બાઈક જોવા મળતા બાઈકની તાપસ કરતાના મળતાં જાણવા મળ્યું કે સામેથી રાજેશભાઈની પણ બાઈક ચોરી થઇ છે જેથી તેમણે કોસંબા પોલીસમાં કોઇ અજાણ્યા ચોર ઇસમોએ બાઈક નં. (GJ-19-AD-9252) જે કાળા રંગની બ્લુ પટ્ટા વાળી કિંમત ૩૫,૦૦૦ તથા બીજી હીરોસ્પ્લેન્ડર પ્રો નં. (GJ-05-HF-8254) જે કાળા રંગની બ્લુ પટ્ટા...
  March 21, 03:00 AM
 • વેલાછા પાસે નહેર ઉપરનો પુલ જોખમી
  કોસંબા | માંગરોળસ્ટેટ હાવેના વિસ્તરણ કાર્યના કારણે વેલાછા ગામ પાસે સિયાલજ ડિસ્ટ્રીબ્યુટરી નહેર ઉપર બનાવેલ પુલિયુ જોખમી બન્યું છે. ત્યારે લોકોની સલામતિ માટે પુલિયું નવું બનાવવાનું જરૂર છે. વાલેછા પાસે વેલાછા ડિસ્ટ્રીબ્યુટરી નહેર પાસે માંગરોળ કોસબા સ્ટેટ હાઈવે માટે પુલિયુ નબાવવામાં આવ્યું છે. વર્ષો પહેલા બનાવેલું પૂલિયુ હાલ હાઈવેના થયેલા વિસ્તરણના કારણે સાંકળુ સાબિત થઈ રહ્યું છે. હાઈવે પોહળો થતાં હાલ એવી સ્થિતિ નિર્માણ થઈ છે કે હાઈવે ઉપર ચાલતાં વાહનો ઉપર જોમખ ઊભુ થયું છે. પુલિયાની...
  March 21, 02:55 AM
 • કોસંબા | માંગરોળનાકોસંબા ખાતે આદિવાસી ફળિયામાં ચિસ્તીયા પરિવારની વર્ષો જૂની પરંપરા મુજબ ચિસ્તીયા પરિવારના કદિર પીરઝાદા ની અધ્યક્ષતામાં વ્યસન મુક્તિ, ઘરે ઘરે ગાયો પાળો , કાર્યક્રમ યોજવામાં આવે છે. કાર્યક્રમમાં મુરીડો દ્વારા કોસંબા ખાતે કાદિરપીરઝાદા બાવાનું પુષ્પ ગુંજ વડે સ્વાગત કરાય છે. કાર્યક્રમમાં હિન્દુ- મુસ્લિમ ભાઈઓ ઉપસ્થિત રહે છે અને કાદિરપીરઝાદા બાવાના આશીર્વાદ લઇ ધન્યતા અનુભવે છે. કદિરબાવાના દાદા સ્વર્ગીય પીર મોટામિયા માંગરોળ બાવા ખુબ ગાયો પાળતા હતા અને પળાવતા પણ હતા જેને...
  March 20, 02:40 AM
 • ભાસ્કર િવશેષ | કઠવાડા ગામ પાસે નાળુ તૂટી પડ્યું
  હાલકોસંબા માંગરોળ સ્ટેટ હાઈવેના વિસ્તરણ અને નવીનીકરણનું કામ ચાલુ છે. કામ અંતર્ગત સિમેન્ટ પાઈપના બનેલા ગરનાળું કઠવાડા ગામ પાસે તૂટી ગયું હતું. નાળા અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સાફળા જાગેલા તંત્રએ ગરનાળું બનાવી દેવામાં આવ્યું છે. હાલ કોસંબા માંગરોળ સ્ટેટ હાઈવેને નવીનીકરણ કરી પહોળો બનવાવામાં આવી રહી છે. જે યોજના અંતર્ગત ગરનાળાઓને પણ પહોળો કરવામાં આવી રહ્યું છે. જેમાં જૂના નાળાની બાજુમાં નવા સિમેન્ટના નાળા નાંખી પહોળો કરવામાં આવી રહ્યાં છે. અંતર્ગત...
  March 19, 03:15 AM
 • બુધવારનારોજ રાત્રીના ધામદોડ પાસે વડોદરાના બુટલેગરની કારમાંથી 57 હજારના દારૂ સાથે ઝડપાયો હતો. જે દારૂ દમણથી ખરીદી કર્યો હોય પોલીસે દારૂની દુકાન વાળાની પણ દમણથી ધડપકડ કરી હતી. કોસંબા પોલીસ બુધવારના રાતનાં નાઈટ પેટ્રોલીગમાં હતી, ત્યારે ધામદોડ ગામની હદ માં ફૂડલેન્ડ હોટેલ પાસે એક કન્ટેનરની પાછળ અકસ્માત થયેલી હાલતમાં કાર મળી હતી. કારમાં બે મહિલા સાથે એક પુરૂષ હતા તેમના નામ પૂછતાં કાલકા પ્રસાદ કહાર હોવાનું જણાવી હતું. અને કારમાં તપાસ કરતા પોલિસીને 57000ની કિંમતનો દારૂ મળી આવતા તેમની ધડપકડ કરી...
  March 18, 03:30 AM
 • સ્ટેટ મોનિટરિંગ સેલે 18 લાખનો દારૂ ઝડપી પાડ્યો
  ગાંધીનગરસ્થિત ગુજરાત રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આજરોજ સાંજે મહુવેજ ગામની હદમાંઆવેલ સાવા પાટિયા ચાર રસ્તા પર આવેલ સુરજીત હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી મોટી ટ્રકને બાતમીને આધારે ચેક કરતાં તેમાં તેના ખાલી ડબ્બાની આડમાં સંતાડેલો 18 લાખની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમના પીઆઈ એલ. બી. ડાભી, હેકો. પુણેન્દ્ર રમણલાલ, દેવર્સી જ્યોજ, સલેન્દ્ર આજરોજ કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગમાં હતાં ત્યારે માંગરોળ...
  March 17, 03:05 AM
 • કોસંબાસરકારી દવાખાના વિસ્તારમાં ખાનગી પટેલની ચાલમાં રહેતી એક મહિલાને તેમજ અન્ય એક ઈસમને એસબીઆઈમાંથી ફોન કરું છું જણાવી નોટબંધીને કારણે તમારુ એકાઉન્ટ બંધ થયું છે. પાછુ ચાલુ કરવા માટે એટીએમ કાર્ડ પર લખેલ નંબર અને પીન નંબર માંગી બંને જણા પાસેથી કુલે 46977 રૂપિયા ઉપાડી લઈ ઠગાઈ તેમજ વિશ્વાસઘાત કરતાં કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધાઈ છે. કોસંબા સરકારી દવાખાના વિસ્તારમાં આવેલ ખાનગી પટેલની ચાલમાં રહેતા અનિતાબહેન મન્નાભાઈ ઓરીયલ પર 10મી ફેબ્રુઆરીના રોજ એક કોલ આવ્યો હતો અને સામે છેડેથી...
  March 17, 03:05 AM
 • નેશનલહાઈવે પર ધામરોડ ગામ પાસે એક સ્કોડા કારનો અકસ્માત થયેલી હાલતમાં પડેલી હતી. જેથી મદદ માટે પહોંચેલી પોલીસને કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ત્રણેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કોસંબા પોસ્ટેના હેડકોન્સ્ટેબલ ગિરીશભાઈ ખુશાલભાઈ તેમજ પોકો હેમંતભાઈ બાવાભાઈ કોસંબા પોસ્ટેના ફસ્ટો મોબાઈલમાં ડ્રાઈવર અશોક સાથે બુધવારની રાત્રિના પેટ્રોલિંગમાં હતાં. પેટ્રોલિંગ દરમિયાન કોસંબા પોસ્ટેની હદમાં અમદાવાદ જતા હાઈવે ઉપર ધામરોડ પાટિયા પાસે આવેલ ફૂડલેન્ડ હોટલની સામે એક...
  March 17, 03:05 AM
 • ધુળેટીનાદિવસે કોસંબા બ્રાંચ નહેરમાં હોળી ખેલ્યા બાદ નાહવા પડેલા બે સગભાઈ�\" નહેરના ધસમસતા પ્રવાહમાં ડૂબી ગયા હતા. જે યુવકોમાંથી એકની લાશ મંગળવારે સાંજે જ્યારે બીજા યુવકની લાશ બુધવારે સવારે અંકલેશ્વર તથા હાંસોટ પોલીસ સ્ટેશનની હદમાંથી મળી આવી હતી. સોમવારના ધુળેટીના પ્રસંગે ધૂળેટી રમી તરસાડીના છેવાડે આવેલ હથુરણ ગામની સીમમાં ડિવાઈન રેસીડેન્સીમાં રહેતા 17 વર્ષીય વિજય સત્યન્દ્ર ગૌર તેનાભાઈ તેમજ મિત્ર સાથે સોસાયટીની બાજુમાં આવેલ નહેરમાં નાહવા પડ્યો હતો. નહેરના ધસમસતા પ્રવાહમાં વિજય તણાઈ...
  March 16, 03:40 AM