ભાવનગર શહેરમાં કયાં સ્થળો ઉપર વધારે ગુન્હાખોરી થાય છે તેમજ કયા વિસ્તારોની અંદર ગુન્હેગારો આશરો લઈને પ્રવૃત્તિ ચલાવે છે તે માટેનો એક માસ્ટર પ્લાન પોલીસમાં તૈયાર થઈ રહ્યો છે અને શહેરના દરેક પોલીસ મથકમાં આ અંગેના નકશાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં જે રીતે માસ્ટર પ્લાન બન્યો છે તેના આધારે ભાવનગર શહેરમાં આયોજન થઈ રહ્યું છે.
વાહન અકસ્માતના બનાવોમાં સમગ્ર રાજ્યમાં...