Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Nov 26th, 2009, 4:02 pm [IST]  
danik bhaskar

દરિયાઈ પટ્ટી ઉપર નેવી દ્વારા યુદ્ધ જહાજ તરતુ મુકાશે

danik bhaskar
ભાવનગર જિલ્લામાં આવેલ વિશાળ દરિયાઈ પટ્ટી ઉપરથી આતંકવાદીઓ દ્વારા કોઈપણ પ્રકારની ગતિવિધી શરૂ થાય નહીં અને દુશ્મનોને તહેશ-નહેશ કરી શકાય તે માટે કેન્દ્રના ગૃહવિભાગે નેવીને ખાસ જવાબદારી સોંપેલ છે. હાલમાં અલંગ, મહુવા, તળાજા, ઘોઘા, સરતાનપર, ભાવનગર બંદર અને ગોપનાથની પટ્ટી ઉપર કોસ્ટગાર્ડ, મરીન પોલીસ અને કસ્ટમની મદદથી ઓપરેશન શરૂ કરાયેલ છે. આ અંગે ગુજરાત નેવલબેજના ઈન્ચાર્જ કોમોડોર...
 
 
danik bhaskar

બાળ મજૂરીનો પેચિદો બનેલો પ્રશ્ન

danik bhaskar
આજે શહેરમાં ૨૦ હજારથી વધુ બાળકો શિક્ષણથી વંચિત ભાવનગર શહેરમાં વખતોવખત બાળમજૂરીને ડામવા ચેકગિં સહિતની ઝૂંબેશ ઉઠાવાય છે પરંતુ પુરતી લોકજાગૃતિના અભાવે શહેરમાં બાળમજૂરીનું દુષણ ઘટવાને બદલે વઘ્યું છે અને એક અંદાજ મુજબ આજની તારીખે ૨૦ હજારથી વધુ બાળકો પ્રાથમિક શિક્ષણની સુવિધાથી વંચિત છે ! ભાવનગર શહેરમાં ઠેક-ઠેકાણે દુકાનો, રેસ્ટોરન્ટો, ચા-પાનની લારી-ગલ્લા વિ. સ્થળોએ બાળમજૂરી...
 
 
danik bhaskar

ભાજપના નગરસેવકો બેઠા છે તે જ ડાળીને કાપે છે

વિદાય લેતા શહેર ભાજપ પ્રમુખ અમોહ શાહ દિલ ખોલે છે : પ્રમાણીકતા સાથે પત્રકારત્વ અઘરૂ છે : લીઝપટ્ટાના આક્ષેપો પાયા વિહોણા વિધાર્થીકાળથી સામાજીક અને રાજકીયશ્રેત્રે પાપા પગલી કરી ભાજપમાં પ્રદેશકક્ષાએ અને હાલમાં શહેર ભાજપ પ્રમુખ પદના અંતિમ દિવસો ગણતા તેમજ પ્રમુખપદના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન સારા અને નરસા કાર્ય માટે અવાર-નવાર વિવાદમાં ચમકતા રહેલા અમોહભાઈ શાહની એક ખાસ...
danik bhaskar
 
 
danik bhaskar

દારૂ મળ્યો તે વિસ્તારના પોલીસ જમાદાર સસ્પેન્ડ

જુનાગઢ રેન્જમાં આઈજીપી હેઠળની આર.આર.સેલની પોલીસે ઘોઘાના વાળુકડ ગામેથી રૂ. ૨૦૫૫૦/-નો દેશીદારૂ પકડતા જેમાં આઈજીપી પ્રવિણસિંહાની સીધી સૂચનાથી વાળુકડ આઉટ પોસ્ટના જમાદારને તાકીદથી સસ્પેન્ડ કરી દેવાનો હુકમ થયો હતો. દેશી દારૂ, વિદેશી દારૂ અને તમામ પ્રકારના જુગારની પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા માટે આઈજીપી પ્રવિણસિંહાએ ભાવનગર, અમરેલી, જુનાગઢ અને પોરબંદર ખાતે ઝુંબેશ શરૂ કરીને પોલીસ...
danik bhaskar
 
 
danik bhaskar

પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ પણ હવે ભાજપના પગલે

૨૫ વર્ષ બાદ લોકશાહી ઢબે રચના કરવા પ્રદેશમાંથી ફરમાન કોંગ્રેસ પણ હવે ભાજપના પગલે ચાલવાનું શરૂ કરતા પચ્ચી વર્ષ બાદ બુથ, વોર્ડ અને શહેર-જિલ્લા પ્રમુખોની ચૂંટણી કરવાનું પ્રદેશ કક્ષાએથી ફરમાન આવતા કાર્યકરોમાં ભારે ચહલ-પહલ જોવા મળે છે. કોંગ્રેસમાં છેલ્લા પચ્ચી વર્ષ ઉપરાંતથી પ્રમુખોનીનિયુકિત સહમતિ -બહુમતિથી જ જ થતા આવ્યા છે. ગોડફાધરના જોરે વર્ષોસુધી એકના એક પ્રમુખ જ હોદ્દો...
danik bhaskar
 
 
danik bhaskar

બીચિંગ બાદ થતી સ્વાઇન ફ્લૂની તપાસ હાસ્યાસ્પદ

અલંગ શિપ યાર્ડમાં વાઈરસ આવે તો સમગ્ર જિલ્લા પર સ્વાઈન ફ્લૂના ચેપનો ખતરો અલંગમાં આવતા જહાજોના ચાલકદળના સભ્યોનું સ્વાઇન ફ્લૂ અંગેનું ચેકિંગ બીચિંગ બાદ કરવામાં આવતું હોવાથી તંત્રની તમામ કવાયત વ્યર્થ છે, જહાજના આગમથી બીચિંગ સુધીના સમયગાળામાં ક્રુ મેમ્બરો અનેક સ્થાનિક લોકોના સંપર્કમાં આવી જતા હોવાથી અત્યંત્ય ચેપી ગણાતો આ રોગચાળો શહેરમાં ફેલાવાની દહેશત છે. જહાજનો અંદાજીત...
danik bhaskar
 
 
danik bhaskar

અલંગના મજૂરો માટે ઓળખપત્ર સાયબર કાફેને લાયસન્સ અપાશે

ભાવનગર શહેરમાં કયાં સ્થળો ઉપર વધારે ગુન્હાખોરી થાય છે તેમજ કયા વિસ્તારોની અંદર ગુન્હેગારો આશરો લઈને પ્રવૃત્તિ ચલાવે છે તે માટેનો એક માસ્ટર પ્લાન પોલીસમાં તૈયાર થઈ રહ્યો છે અને શહેરના દરેક પોલીસ મથકમાં આ અંગેના નકશાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં જે રીતે માસ્ટર પ્લાન બન્યો છે તેના આધારે ભાવનગર શહેરમાં આયોજન થઈ રહ્યું છે.



વાહન અકસ્માતના બનાવોમાં સમગ્ર...

danik bhaskar
 
 
danik bhaskar

બહેનોએ પાણી બતાવ્યું

મહાનગરપાલિકા દ્વારા દૈનિક પાણી વિતરણની જાહેરાત બાદ પણ પૂરા ફોર્સથી પાણી મળતું ન હોય ઉપલા કાંઠાના વિવિધ વિસ્તારોમાં રોષ ભભૂકી ઊઠયો છે. આજે વોર્ડ નં. પ ના કોર્પોરેટર ગોવિંદભાઇ અધેરાની આગેવાની હેઠળ પાણીની રોજની રામાયણથી ત્રસ્ત બહેનોએ ત્રિકોણબાગ ખાતે ‘‘હાય રે ભાજપ હાય’’ પ્રજાને પાણી આપો નહીં તો રાજીનામા આપો ના સૂત્રો પોકાર્યા હતા. બાદમાં રોષે ભરાયેલી આ બહેનો મનપાની કચેરીએ મેયર...
danik bhaskar
 
 
danik bhaskar

(ના) પાકો પાછા નથી જતા

રાજયમાં આતંકવાદી હુમલાનો ખતરો તોળાઇ રહ્યો છે. ત્યારે એક વર્ષના વિઝા મેળવીને રાજકોટમાં પ્રવેશેલા ૪૩૬ જેટલા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોએ કાયમી વસવાટ કરી લીધો હોવાની વિગતો બહાર આવતા તંત્રની અક્ષમ્ય બેદરકારી બહાર આવી છે. જિલ્લા કલેકટરની અઘ્યક્ષતામાં મળેલી લો એન્ડ ઓર્ડરની બેઠકમાં બે બાંગ્લાદેશી સહિત ૪૩૬ પાકિસ્તાની નાગરિકોએ એક વર્ષના વિઝા મેળવી રાજકોટ, ગોંડલ, ઉપલેટા,...
danik bhaskar
 
 
danik bhaskar

છતનું ગાબડું પડતાં બે ઘવાયાં

રાજકોટ એસટી બસ સ્ટેશનમાં પ્લેટફોર્મની છતનું ગાબડું પડતાં ત્યાં પરિવાર સાથે રહેલા બે આદિવાસી બાળકોને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. તંત્રના પાપે સર્જાયેલી દુર્ઘટનાનો બે માસૂમ ભોગ બન્યા હતા. સદ્નસીબે જાનહાની થઇ નહતી. બસ સ્ટેશનમાં બુધવારે બપોરે આદિવાસી પરિવાર બસની રાહમાં પ્લેટફોર્મ નં.૧૧-૧૨ની વચ્ચે બેઠો હતો ત્યારે અચાનક છતનું ગાબડું નીચે પડયું હતું. ગાબડું પડતાં જ...
danik bhaskar
 
 
danik bhaskar

પ્લાનિંગના અભાવે ટ્રાફિકજામ

શહેરમાં કોર્પોરેશન તંત્ર અને ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતાના કારણે ટ્રાફિક સમસ્યા ગુંચવાડારૂપ બનતી જાય છે. લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ ઉપર રોડની બન્ને સાઇડ એટલી હદે આડેધડ પાર્કિંગ થાય છે કે સાંજના સમયે ત્યાંથી પસાર થવાનું લોકો માંડી વાળે છે. પીળા પટ્ટાની બહાર વાહનો પાર્ક થઇ રહ્યાં છે. પરંતુ ટોઇંગ જીપ પણ તેવા ગીચ વિસ્તારમાં જતી નથી માટે પાર્કિંગ કરતાં લોકો બિન્દાસ બની ગયા...
danik bhaskar
 
 
danik bhaskar

હનિમૂન માટે ગોવા ફેવરિટ

શહેરમાં લગ્ન માહોલ જામી રહ્યો છે. રાજકોટના રાજમાર્ગો ઉપર ઘોડે ચડીને પરણવા જતાં અને ડીજેના તાલે ઝૂમતા જાનૈયાઓ જોવા મળી રહ્યાં છે. લગ્નસિઝનમાં સોના-ચાંદી, કપડાં, કેટરિંગ ફૂલ સહિતના બજારોમાં તેજી ફૂંકાય છે. તેની સાથે-સાથે તેવી જ તેજી શહેરના ટૂર - ટ્રાવેલ્સ સંચાલકોમાં પણ દેખાય રહી છે. લગ્ન બાદ હનીમૂન હવે જરૂરી બન્યું હોવાથી રાજકોટમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સ બહાર હાઉસફૂલના પાટિયા લાગી...
danik bhaskar
 
 
danik bhaskar

ગાંધીગ્રામમાં બે જૂથો બાખડ્યાં

ગાંધીગ્રામના જીવંતીકાનગરની કોળી યુવતીને મુસ્લિમ શખ્સ ઉઠાવી ગયો હતો એ મુદ્દે ચાલતી તકરારમાં બંને પક્ષે સામસામે છરી-તલવારથી ખૂની હુમલો કરતા વિસ્તારમાં તંગદિલી ફેલાઇ ગઈ હતી મારામારીમાં બંને પક્ષના પાંચ વ્યકિતને ઈજા થઈ હતી. ગાંધીગ્રામના જીવંતીકાનગરમાં રહેતા કોળી બાબુભાઈ ધામેચાની પુત્રી નિશાને ગાંધીગ્રામ વિસ્તારનો હુમાયુ બશીર સમા આઠ માસ પૂર્વે ભગાડી ગયો હતો. કેટલાક મહિનાઓ...
danik bhaskar
 
 
danik bhaskar

દારૂ મગાવનાર ઝડપાયો

રાજકોટના બાબરિયા કોલોની પીપળિયા હોલ પાસેથી મંગળવારે વિદેશી દારૂ ભરેલી મેટાડોર સાથે બે શખ્સોને ઝડપી લીધા બાદ બન્નેને પોલીસે એક દિવસના રિમાન્ડ પર મેળવ્યા છે. વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર શખ્સનું નામ ખૂલી ગયા બાદ પોલીસે મુખ્ય સૂત્રધારને પણ દબોચી લીધો હતો. એસઓજીના કોન્સ્ટેબલ કિશોરભાઇ, ફરીદભાઇને મળેલી બાતમીના આધારે ફોજદાર બાંભણિયા સહિતના સ્ટાફે મંગળવારે વોચ ગોઠવી જીજે૩એટી...
danik bhaskar
 
 
danik bhaskar

દારૂના હાટડાંઓ પર દરોડા

શહેર પોલીસે મંગળવારે હાથ ધરેલા નાઇટ કોમ્બિંગ દરમિયાન જુદા જુદા સ્થળોએ દેશીદારૂના ૧૯ જેટલા દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન બે મહિલા સહિત બાર દારૂના ધંધાર્થીઓને ૯૧ લિટર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા. જયારે છ મહિલા સહિત સાત શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યાં હતા. બિલાડીના ટોપની માફક શરૂ થયેલા દેશી દારૂના હાટડાંઓ પર છેલ્લા ઘણા સમયથી પોલીસ ધોંસ બોલાવી રહી છે. તેમ છતાં...
danik bhaskar
 
 
danik bhaskar

નેવાના પાણી મોભે ચઢયા

લખતરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી હાલ ધોળીધજા ડેમ પાસે પાણી પહોંચી ચૂકયું છે. ઢાંકી પમ્પિંગ સ્ટેશનની જમીન સપાટીથી ધોળીધજા ડેમની જમીન સપાટી ૬૬.૪૩ મીટર જેટલી ઊંચી છે. આથી ઢાંકી થી ધોળીધજા સુધી ૪૬ કિલો મીટર જેટલી લાંબી કેનાલમાં તંત્રને પાંચ પમ્પિંગ સ્ટેશન કાર્યરત કરવાની જરૂર પડી છે. આમ ઇજનેરી કમાલ થકી નેવાના પાણી મોભે ચઢયા હોવાથી સુરેન્દ્રનગર-વઢવાણની પાણી સમસ્યા હલ થવાના આરે પહોંચી...
danik bhaskar
 
 
danik bhaskar

મઘ્યાહ્ન ભોજનને ડંખ

મઘ્યાહ્ન ભોજન યોજનામાં વિધાર્થી દીઠ ૭૦ પૈસાની મર્યાદામાં શાકભાજી, મસાલા, ગોળ અને અન્ય ખર્ચની જોગવાઇ કરવામાં આવી છે. હાલમાં બટાકા, ડુંગળી અને ગોળ સહિતની ખાધવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. આ સંજોગોમાં સરકારી ખર્ચની મર્યાદામાં વિધાર્થીઓને આહાર પૂરો પાડવો લગભગ અશકય છે. આ સંજોગોમાં કેટલાક મઘ્યાહ્ન ભોજન સંચાલકો નાછૂટકે ભોજનની ગુણવત્તા સાથે બાંધછોડ કરીરહ્યાં છે. સરકારી...
danik bhaskar
 
 
danik bhaskar

૬૪ હજાર હેકટરમાં વાવેતર

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે શિયાળુ વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં માત્ર ૬૪ હજાર હેકટરમાં જ વિવિધ શિયાળુ પાકોનું વાવેતર નોંધાયું છે. આગામી બે સપ્તાહમાં શિયાળુ વાવેતર સિઝન પૂર્ણ થઇ રહી છે ત્યારે હજુ ખેડૂતો શિયાળુ પાક અંગે ઉત્સાહ દેખાયો નથી. ઝાલાવાડમાં નર્મદા કેનાલમાંથી ખેડૂતોને પાણી આપવામાં ઠાગાઠૈયા થઇ રહ્યાં છે.ગત વર્ષે...
danik bhaskar
 
 
danik bhaskar

હપ્તો આપવો કે ઘર ચલાવવું ?

જૂનાગઢ શહેરમાં આશરે એક હજાર નાની ઓટો રીક્ષા અને મોટી ડીઝલ રીક્ષા આશરે પાંચસો જેટલી છે. ગામમાં જેટલી રીક્ષાઓ ચાલે છે એ બધાં ડ્રાઇવરોની પોતાની હોતી નથી. માલિક પાસેથી ભાડે લઈને પેટિયું રળતાં રીક્ષાચાલકોને હાલ મોંઘવારીની સાથોસાથ હપ્તાની રકમ સતાવી રહી છે. જૂનાગઢના દલિત યુવા વિકાસ સંગઠનના પ્રમુખ જયેશ ખાણિયા આક્રોશ સાથે જણાવે છે કે, માલિકો પાસેથી રીક્ષા ભાડે ચલાવતાં ડ્રાઈવરોની...
danik bhaskar
 
 
danik bhaskar

સરકારી જમીનમાં દબાણ

વઢવાણ એંસી ફૂટ રોડ પર નવરંગ સોસાયટી પાસે આવેલી નગરપાલિકાની કિંમતી જમીન પર ગેરકાયદે હનુમાનજીનું મંદિર ઊભું કરી દેવાતા પાલિકાની ટીમ ગેરકાયદે બાંધકામ તોડવા ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પરંતુ લોકોના ટોળાં ભેગા થતા પાલિકાની ટીમ વીલા મોઢે પરત ફરી હતી. આ કરોડો રૂપિયાની જમીન પર ગરીબો માટે ૧૬૮ મકાન બનાવવા પાલિકાનું આયોજન હતું. પરંતુ દબાણ થતા સરકારી તંત્રમાં દોડધામ મચી ગઇ છે. વઢવાણ...
danik bhaskar
 
 
danik bhaskar

પોરબંદરને પાંચ મેડલ

બરોડા ખાતે તાજેતરમાં જ છઠ્ઠી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પીયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા બાગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, જાપાન સહિતના રાષ્ટ્રોના વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમા પોરબંદરના ૭ વિધાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. આ વિધાર્થીઓ પૈકી પાંચ વિધાર્થીઓએ બ્રોન્સ મેડલ પ્રાપ્ત કરીને પોરબંદરને ગૌરવ પ્રદાન કર્યુ હતું. આ અંગે વાડોકાઇ કરાટે ડો એકેડેમી, પોરબંદરના ડિસ્ટ્રીકટ...
danik bhaskar
 
 
danik bhaskar

મેયર અને ડે. મેયર હવાલાતમાં

જૂનાગઢમાં યોજાતી ગરવાગઢ ગિરનારની પાવનકારી પરિક્રમાનો પ્રારંભ કરાવવા માટે ખાનગી પીસ્તોલમાંથી ફાયરીંગ કરવાના ગુનામાં જૂનાગઢનાં મેયર એન ડે મેયરે આજે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યુ હતું. પોલીસે તેમની પાસેથી પીસ્તોલ કબ્જે લઈ મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા.મેજીસ્ટ્રેટે તેમની જામીન અરજીની સુનાવણી આવતી કાલ ઉપર મુલત્વી રાખી તેમને જયુડીશીયલ કસ્ટડીમાં રાખવાનો હુકમ કર્યો...
danik bhaskar
 
 
danik bhaskar

કોસ્ટગાર્ડનું ફાયરીંગ

વેરાવળની જલહરેશ્વરી બોટ દરીયામાં માછીમારી માટે ગઈ હતી. ત્યારે સુરત નજીક આંતકવાદીઓ હોવાની શંકાનાં આધારે કોસ્ટગાર્ડનાં ગાર્ડોએ ફાયરીંગ કરતા એક ખલાસી ઈજાગ્રસ્ત બન્યો હતો. બાદમાં માછીમારી બોટ હોવાની જાણ થતાં કોસ્ટગાર્ડએ હેલીકોપ્ટરમાં ઈજાગ્રસ્ત ખલાસીને મુંબઈ પહોંચાડી હોસ્પિટલમાં સારવાર અપાવતા હવે તે ભયમુકત હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ ગત તા.૨૩નાં વેરાવળની જલ...
danik bhaskar
 
 
danik bhaskar

મોબાઈલ ‘એકિટવ’ કરતાં...

દસ માસ પહેલાં જૂનાગઢમાં એક આધેડની રોકડ અને મોબાઈલની છરીની અણીએ લૂંટ ચલાવનાર આરોપી ચોરાઉ મોબાઈલ ‘એકિટવ’ કરતાં જ એલસીબીનાં હાથે ઝડપાઈ ગયો હતો. આ લૂંટ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય શખ્સોનાં સગડ મેળવવા તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે. જયારે ઝડપાયેલા શખ્સને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરી દેવાયો છે. જૂનાગઢ શહેર-જિલ્લામાં નવનિયુકત ડીઆઇજી પ્રવિણસહિંાએ એલસીબીને કડક આદેશ કરતાં પોલીસે...
danik bhaskar
 
 
<< Prev        
shopping
danik bhaskar
E Phones
danik bhaskar
Pro 71
danik bhaskar
Smart Phone
danik bhaskar
Aiptek DV T220
danik bhaskar
Aiptek Pocket T9
danik bhaskar
Wespro DV 532
danik bhaskar
Spy Pen 4 GB