Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

More News

 
 

  • Posted On January 17, 04:04 AM
     
    ગુજરાત સરકારના ગાૈસેવા આયોગ ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં ગાૈસંવર્ધન તેમજ ગાૈરક્ષણ અંગે વિશિષ્ટ કામગીરી કરતા ગાૈરક્ષકોને એવોર્ડ આપવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના વિહપિના પ્રાંત અધિકારી લલિતભાઇ ઠાકર તથા ચોટીલા તાલુકા શિવસેના પ્રમુખ હરેશભાઇ ચૌહાણની ગાૈરક્ષક એવોર્ડ માટે પસંદગી થઇ છે. આથી રાજકોટ ખાતે ગાૈસેવા આયોગના ચેરમેન ડો....
     

  • Posted On January 17, 04:03 AM
     
    લીંબડીમાં લાઇફ મશિન રાજરાજેશ્ર્વરીધામ ખાતે કુલગુરુ પરંપરા શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું હતું. યોગાનુંયોગ આ સમયે બ્રહ્નલીન કૃપાલ્વાનંદજીનો જન્મ દિવસ હોવાથી લાઇફ મશિન ખાતે સમગ્ર દેશ -વિદેશમાંથી હજારો અનુયાયીઓ ઊમટી પડ્યા હતાં. આ પ્રસંગે દ્વારકા શારદાપીઠના પ્રતિનિધિ સ્વામી સદાનંદ સરસ્વી તથા પુ. રાજર્ષિ મુનિએ ઉપસ્થિત સૌને આશીર્વચન...
     

  • Posted On January 16, 04:03 AM
     
    ઉતરાયણે ૧૨ વાગ્યા સુધી પતંગની મજા ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી પતંગરસિકો ધાબા ઉપર ચઢી ગયા હતા. પવનની ગતિએ પણ પતંગરસિકોનો સાથ આપતાં ૧૨ વાગ્યા સુધીમાં રંગબેરંગી પતંગો ઊડી રહ્યા હતા બપોરે ધાબા ઉપર માત્ર ઠુમકા જ માયૉ ઉત્તરાયણના દિવસે બપોરે ૧૨ વાગ્યા સુધી પવને પતંગરસિકોને સાથ આપ્યો, પરંતુ ત્યારબાદ છેક ૪ વાગ્યા સુધી પતંગરસિકોને માત્ર ઠુમકા જ...
     

  • Posted On January 16, 04:03 AM
     
    કપરાડા તાલુકામાં વજિેતા બનેલા સરપંચોનો સન્માન સમારંભ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોટાપોંઢાના કાકડકોપરમાં રવિવારે મોટી જનમેદની વચ્ચે યોજાયો હતો. વજિેતા કોંગ્રેસના સરપંચના અભિવાદન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોર કમિટીના સભ્ય ગાૈરવભાઇ પંડયાએ જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકારે ગામડાના વિકાસની ચિંતા સમગ્ર ભારતમાં વિવિધ યોજનાઓ મૂકી...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.