સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર સરદાર સંદેશ યાત્રાનું આગમન થતા તેનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. લીંબડી, સાયલા અને મૂળીમાં સંદેશયાત્રા આવી પહોંચતા કોંગ્રેસી આગેવાનો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે આ યાત્રાના સંદર્ભે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે રાજ્યમાં હવે સત્તા પરિવર્તનની હાકલ કરી હતી.
લીંબડી : લીંબડીમાં કોંગ્રેસ...
પાટડી તાલુકાના ઉપરિયાળા ગામે ગટરમાં પાણી ઢોળવા બાબતે મામલો બિચકાયો હતો. જેમાં ચાર ઠાકોર શખ્સોએ પાડોશી યુવાનને છરીનો ઘા મારી પતાવી દીધો હતો.આ બનાવ બાદ ઘટનાસ્થળે દોડી આવેલી પાટડી પોલીસે લાશને પી.એમ. માટે પાટડી સરકારી દવાખાને મોકલી આપી નાસી છુટેલા ચારેય આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ઝાલાવાડમાં નવા વર્ષના પ્રારંભે ગુનાખોરી...