લીંબડી હાઇવે પર પૂરપાટ ઝડપે જતી કાર પલટી ખાઇ જતાં સૌરાષ્ટ્રમાં દારૂની ખેપ મારવા જતી કારનો ભાંડો ફૂટÛો હતો.આ...
ભુજ નજીક આવેલાં જૈનોના વર્ધમાનનગર મધ્યે વધુ બે કાર્યોને મંજૂરી મળતાં રહેવાસીઓમાં ખુશી છવાઇ છે.
અહીંના પંચાયત...
શહેરમાં વધી રહેલી ગુનાખોરીમાં બહારથી આવતા લોકોની સંડોવણી હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ દ્વારા બહારથી આવતા...
કચ્છમાં ૨૬ જાન્યુઆરીએ ૬૩મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દેશની આન, બાન, શાન સમા ત્રિરંગાને વિવિધ સંસ્થા, સરકારી...
રાજકોટ મહાપાલિકાએ પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રેસકોર્સ મેદાનમાં સુપ્રસિધ્ધ ફિલ્મી ગીતકાર કુમાર શાનુની મ્યૂઝિકલ નાઇટનું આયોજન કર્યું છે. આશિકી, સાજન, દિલ હૈ કી માનતા નહીં, દિવાના, બાઝીગર, ૧૯૪૨ અ લવ સ્ટોરી, સહિતની સુપરહિટ ફિલ્મોમાં જેના અવાજનો જાદુ આજે પણ લોકોના દિલ આૈર દિમાગમાં છવાયેલો છે એવા આ ગાયક કલાકારને રાજકોટવાસીઓને દોઢ દાયકા પછી...
હળવદ શહેરમાં બાર દિવસમાં પાણીજન્ય રોગચાળાથી૧૦૦થી વધુ ઝાડા-ઊલટીના કેસ થવા છતાં હળવદ પાલિકા રેિઢયાળ તંત્રની જેમ હજુ પાણીની પાઇપલાઈનના લીકેજના સ્થળો શોધી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારી મંગળવારે દોડી જઇને તાત્કાલિક બેઠક બોલાવી હતી.જેમાં હળવદ નગરપાલિકા દ્વારા વિતરણ કરાતા પાણીનું કલોરિનેશન કરવાની સૂચના આપી હતી.આ ઉપરાંત...
પાટડીમાં ઠંડીની શરૂઆત થતા જ તસ્કરોની સઝિન શરૂ થઇ જાય છે. એમાંય હવે પાટડી પંથકમાં તસ્કરોની ગેંેગે ભગવાનને પણ છોડ્યા નથી ત્યારે પોલીસ દ્વારા મોટાભાગની મંદિર ચોરીનો ભેદ આજ દિન સુધી ઉકેલાયો નથી જે નરી વાસ્તવિકતા છે.
શિયાળાની ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થતા જ તસ્કરોની અસલી સઝિન પણ શરૂ થઇ જાય છે.આથી શિયાળામાં ચોરીની ઘટનાઓ સૌથી વધુ બને છે. એમાંય હવે...
દર વર્ષે હજારો કિ.મી. દૂરથી આવતા વિદેશી નયનરમ્ય પક્ષીઓ ઝાલાવાડના મહેમાન બને છે ત્યારે ઝાલાવાડમાં તા.૨૨ જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી દરમિયાન પક્ષી ગણતરી ચાલનાર છે. જળપ્લાવિત વિસ્તારો અને વેટલાઇન વિસ્તારોમાં વિવિધ પક્ષીઓની ગણતરીનો પ્રારંભ થયો છે.
ઝાલાવાડમાં દર વર્ષે હજારો કિ.મી. દૂર સાઉદી અરેબિયા અને યુરોપ સહિતના દેશોમાંથી લાખોની સંખ્યામાં...