રાજકોટ ભાજપનાં કોર્પોરેટર ઉદય કાનગડે પુર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી પર કરેલા હિચકારા હુમલા બાદ...
- MLA કનુભાઈ કળસરીયાની હાલત સુધારા પર- ટ્રકની હેડલાઈટથી અંજાઈને ડ્રાઈવરે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો - સર...
- સોમનાથમાં સદભાવના મિશન દરમિયાન સ્વરાજથી સુરાજ્ય સુધી લઇ જવાનું આપ્યું વચન - સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતીએ...
- હેલીકોપ્ટરથી સોમનાથ પહોંચ્યા બાદ દાદાનાં દર્શન કર્યા- સવારે બારેક હજાર સમર્થકોની ઉપસ્થિતિ- મંત્રીઓ તેમજ...
- ભાજપનાં કાર્યકરો દિવસભર તબિયત અંગે પૂછપરછ કરતાં નજરે પડ્યા હતા - વિરાણીની હાલત હવે ભયમુક્ત- સવારના સમયે આવેલા હુમલામાં સૌ પ્રથમ સ્થાનિક તબીબને ત્યાં લઇ જવાયા - પ્રાથમિક સારવાર બાદ રાજકોટ રીફર કરાયાસાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય કાળુભાઇ વિરાણીને આજે સવારે હાર્ટએટેક આવી જતા સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલમાં તેમની...
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગૌરવ, સ્વાભિમાન અને પ્રજાને થતા અન્યાય સામે લડતના હેતુસર સરદાર સંદેશ યાત્રાનો પ્રારંભ બુધવારે સોમનાથથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અર્જૂન મોઢવાડિયા, વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, શંકરસિંહ વાઘેલા, નરહરી અમીન અને ધારાસભ્ય જવાહર ચાવડા તથા પૂર્વ ધારાસભ્યો અને જૂનાગઢ...
લોધીકાનાં રાતૈયા ગામે બનેલો બનાવરાજકોટ જિલ્લાનાં લોધીકા તાલુકાનાં રાતૈયા ગામે વોર્ડ નં.૨ની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર જેરામભાઇ ટોળીયાનું મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારનું નિધન થતાં વોર્ડ નં.૨ની ચૂંટણી રદ કરવાનો તંત્રએ નિર્ણય કર્યો છે. રાજકોટ જિલ્લામાં અન્ય ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા...
જામનગર જિલ્લામાં ત્રણ અને જુનાગઢ જિલ્લામાં એક સ્થળે ચૂંટણી રદ કરાઇસૌરાષ્ટ્રની ૨૬૦૨ ગ્રામ પંચાયત ચૂંટણીનો આજે ૨૯મી સવારે ૮ વાગ્યે મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ત્યારે જામનગર જિલ્લાની ૩૨પ ગ્રામ પંચાયત ચૂંટણી પૈકી કલ્યાણપુર તાબેનાં ગઢકા અને નંદાણા ગામે તેમજ ભાણવડનાં ભરતપુર ગામે વોર્ડ ચૂંટણીમાં બેલેટ પેપરમાં માત્ર એક જ ઉમેદવારનું નામ...