Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

More News

 
 

  • Posted On May 5, 10:53 PM
     
    ઝાલાવાડમાં સૂર્યનો પ્રકોપ: ૫૦૦ થી વધુ લોકોને લૂ લાગી- ૪૦ થી વધુ ડીગ્રી તાપમાનના પારાથી લોકો ત્રાહિમામ ઝાલાવાડમાં છેલ્લા એક મહિનાથી ૪૦ થી વધુ ડીગ્રી તાપમાનનો પારો રહેતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. સતત ગરમીને લીધે છેલ્લા એક સાપ્તાહમાં ૫૦૦ થી વધુ લોકો સનસ્ટ્રોક એટલે લૂનો ભોગ બન્યા છે. આ ઉપરાંત ગરમીને લીધે ૧૦૦ થી વધુ લોકોને ઝાડા-ઊલટી થતાં દવાખાને સારવાર લેવી પડી છે. જ્યારે ઝાલાવાડવાસીઓ બપોરે...
     

  • Posted On May 5, 06:20 PM
     
    ભરઉનાળે ચોટીલામાં પડ્યા બરફના કરા, વીજળીના કડાકા ભડાકામોડી સાંજે વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા ભડાકાસુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગરમીના પારાએ માજા મૂકતા લોકો કાળઝાળ ગરમીમાં શેકાયા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં વીજળીના કડાકા અને ગાજવીજ સાથે બરફના કરા પડતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. બીજી તરફ કાળઝાળ ગરમીમાં...
     

  • Posted On May 5, 03:27 PM
     
    'લગ્ન કર્યા વગર તારી સાથે માણવું છે શારિરીક સુખ'- શારીરિક સંબંધની ના પાડનાર મહિલા પર ત્રણ શખ્સનો હુમલો - ઢીકાપાટુનો અને લાકડી વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી: જોરાવરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇજોરાવરનગરમાં આવેલ ખાણ વિસ્તારમાં રહેતી મહિલા સાથે શખ્સે તારી સાથે લગ્ન કર્યા વગર સબંધ બાંધવો છે અને શારિરીક સુખ માણવાની માંગણી કરી હતી. ત્યારે મહિલાએ ના પાડતા ત્રણ શખ્સોએ મહિલા ઉપર લાકડી અને...
     

  • Posted On May 4, 10:59 PM
     
    ગુજરાતનો આ વીરલો બન્યો IAS, છવાઈ આનંદની લાગણીઝાલાવાડનો વીરલો IAS આઇ.એ.એસ. બન્યોયુ.પી.એસ.સી.નાં જાહેર થયેલા પરિણામોમાં ઓલ ઈન્ડિયામાં ૩૪૧ મેરીટ નંબર સાથે આઇ.એ.એસ. કેડરમાં સુરેન્દ્રનગર જિલ્લાના ટુવા ગામના યુવાનની પસંદગી થતાં ઝાલાવાડમાં આનંદની લાગણી ફેલાઇ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જાઇ છે. આમ છતાં આઇ.એ.એસ. કેડરમાં જિલ્લાના યુવાનો પાછા પડતા હતાં. ત્યારે વઢવાણ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.