Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

મોદી અને મોરારિબાપુએ મળી કરાવ્યો ઉમિયા મહોત્સવનો પ્રારંભ

- સિદસર ખાતે રજત જયંતી મહોત્સવનો પ્રારંભ કરાવતા મોરારિબાપુ અને મુખ્યમંત્રી મોદી- મોરારિબાપુએ 108 કુંડી ચંડી યજ્ઞની મંગલ શરૂઆત કરાવી - વિરાટ જનમેદની ઉમટી પડીઉપલેટા પાસે વેણુ નદીના કિનારે રમણીય વાતાવરણમાં આવેલા સિદસર ધામ ખાતે કડવા પાટીદારોની શ્રધ્ધાના કેન્દ્ર સમાન ઉમિયા મંદિરની રજત જયંતીના મહોત્સવનો ગુરૂવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો હતો અને આ નિમિત્તે યોજાયેલા ૧૦૮ કૂંડી ચંડી યજ્ઞની મંગલ શરૂઆત મોરારિબાપુએ કરાવી હતી. પાટીદારોના વિશાળ સમૂહને સંબોધન કરતાં આ આયોજનને...

કિંમતી ધાતુઓમાં પ્રત્યાઘાતી ઘટાડો

આજે ખૂલતી બજારે કિંમતી ધાતુઓમાં પ્રત્યાઘાતી ભાવઘટાડો જોવાયો હતો. રાજકોટ ખાતે ખૂલતી બજારે સોનું રૂ.૧૦૦ના ઘટાડા...

ગુજરાતમાં નવા ચણાની આવક વધી

ગુજરાતમાં નવા ચણાની આવક પૂર જોશમાં થઇ રહી છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં નવા ચણાની આવક પાંચ હજાર ગુણી આસપાસ રહે છે.નવા...
 
 

ઉનાળુ મગફળીના બિયારણની વધતી ડિમાન્ડ

સૌરાષ્ટ્રમાં રવિ પાક તૈયાર થવાને આરે ઉભો છે. જીરું, ઘઉં અને ચણાનો પાક તૈયાર થવામાં છે. અમુક યાર્ડમાં નવા જીરુંની...

સોનામાં રૂ.૪પ૦, ચાંદીમાં રૂ.પ૦૦ની તેજી

ગઇકાલે મોડી રાત્રે કિંમતી ધાતુઓમાં જોવાયેલા સુધારાની અસરરૂપે આજે ભારતીય બજારમાં ખૂલતી બજારે સોના ચાંદીના...
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 6, 11:49 AM
     
    ગોંડલ યાર્ડમાં લાલ મરચાની હરાજી શરૂઆજથી ગોંડલ યાર્ડમાં લાલ મરચાની હરાજીનો પ્રારંભ થયો હતો. સૌરાષ્ટ્રમાં મરચાનો પાક તૈયાર થવાના આરે છે. ગોંડલ અને તેની આજુબાજુના ગામડા મરચાના ઉત્પાદન માટે વખણાય છે. આજે હરાજીના પહેલા દિવસે ગોંડલ યાર્ડમાં ૧૭પ ભારી મરચાની આવક હતી અને રૂ.૪૦૦-૨૨૦૦ના ભાવ બોલાયા હતા. હજી આવકનું પ્રમાણ મર્યાદિત છે આવતા સપ્તાહથી આવક વધવાની ધારણા છે તેમ યાર્ડના સૂત્રોએ...
     

  • Posted On February 4, 02:30 PM
     
    રાજકોટમાં 'ઠંડીમેં ગરમી કા અહેસાસ'સાંજથી વ્હેલી સવાર સુધી ઠંડીનો ચમકારો, દિવસ દરમિયાન ગરમીજમ્મુ કશ્મીરમાં વેસ્ટર્ન ડસ્ટિર્બન્સ સર્જાતા ઠંડીમાં ઘટાડો થયો છે. એકાએક હવામાનમાં પલટો આવતા શહેરમાં મોડી સાંજથી વ્હેલી સવારે ઠંડીનું મોજુ લહેરાય છે. અને આખો દિવસ ઉનાળાની ગરમી જેવું વાતાવરણ રહે છે. જો કે હવામાન ખાતાનાં જણાવ્યાં મુજબ હજુ એક વાર ઠંડીનો ચમકારો જોવા મળશે. તેમજ રાજકોટ સહિત...
     

  • Posted On February 4, 01:18 PM
     
    ૧પ રાજ્યોનાં દોડવીર રવિવારે ગિરનાર પર દોટ મુકશે- જુદા જુદા વય જુથનાં કુલ ૨૩૨ ખેલાડીઓ ભાગ લેશે- રવિવારે સવારે તળેટીથી સ્પર્ધકો દોડ ચાલુ કરશે- આ વર્ષે સ્પર્ધકો ઘટયાદોડવીરો માટે પડકારરૂપ એવી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો રવિવારે વ્હેલી સવારે પ્રારંભ થશે. આ સ્પર્ધામાં રાજ્યનાં ઉપરાંત ૧પ રાજ્યોનાં કુલ ૨૩૨ ખેલાડીઓ ભાગ લેશે. જુદા જુદા વય જુથમાં સિનીયર ભાઇઓમાં ૧૦૩, જુનિયરમાં...
     

  • Posted On February 4, 01:08 PM
     
    ગુજરાતને મળ્યા ખેતી ક્ષેત્રના વધુ નિષ્ણાત- જુનાગઢ ક્રૃષિ યુનિર્વસીટીમાં શનિવારે સવારે યોજાયો કાર્યક્રમ- કૃષિ મંત્રી સહિતનાં મહાનુભાવોની ઉપસ્થિતિસૌરાષ્ટ્રમાં એક માત્ર આવેલી જુનાગઢ ખાતેની ક્રૃષિ યુનિર્વસીટીમાં સ્નાતક અને અનુ સ્નાતક થયેલા વિદ્યાર્થીઓનો શનિવારે યુનિર્વસીટીનાં કેમ્પસમાં પદવીદાન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતનાં રાજ્યપાલ શ્રીમતિ કમલાબેન બેનીવાલ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.