- શનિવારે વ્હેલી સવારે આંગડિયા કર્મચારી લૂંટાયો- આંખમાં મરચાની ભૂકી છાંટી લાખોની કિંમતનાં પાર્સલ ભરેલો થેલો ઝુંટવી લૂંટારૂઓ ફરાર- ત્રણ લૂંટારૂ એક બાઇકમાં આવ્યા હતાસૌરાષ્ટ્રનાં યાત્રાધામ એવા વેરાવળ શહેરમાં સતત બીજા દિવસે લૂંટનો બનાવ બનતા સનસનાટી મચી ગઇ છે. શુક્રવારે મહિલાની હત્યા કરી તેનાં ઘરમાં થયેલી લૂંટનાં બનાવનાં પોલીસને કોઇ સગડ મળ્યાં નથી ત્યાં આજે ફરી એક લૂંટનાં બનાવમાં કે.રતનલાલ આંગડીયા પેઢીનાં કર્મચારી રમેશ મુળજીભાઇ અને ભરત જવાનજીભાઇની અને રિક્ષા ચાલક મુનીર સીંધી પર મરચાની...
- જામનગર જિલ્લાની ગુના શોધક શાખાને મળેલી સફળતા- ગેંગનાં છ સાગ્રીતને હથિયારો સાથે દબોચી લીધા- ગેંગ પાસેથી રૂ.૮.૨૩...
દ્વારકાનાં સન્યાસ આશ્રમનાં વિવાદીત સ્વામીએ સાપ્તાહીક અખબારનાં ખબરપત્રી સામે બ્લેકમેઇલ કરવા અંગેની ફરિયાદ...
- ખાંભાનાં જીવાપર ગામે બનેલો બનાવ- મજુરી કામ મુદે ચકમક થયા બાદ મામલો વધુ વણસ્યો ને એકની લોથ ઢળીઅમરેલી જિલ્લાનાં...
- સંસારી જીવન શરૂ કરે તે પહેલા જ નવોઢાનો ચૂડી ચાંદલો છીનવાઇ ગયો- સુહાગ રાતે જ વરરાજાનું હિટરનો શોટ લાગતાં મોત-...
- એનઆરઆઇ મહેર યુવાન લગ્ન પ્રસંગે વતન આવ્યો હતો- લંડનથી ખાસ આવ્યો હતો લગ્ન પ્રસંગ માટેવંથલી ગામે આવેલા મેંગો માર્કેટ નજીક ગઇ કાલે બે બાઇક ટક્કરમાં એક યુવાનનું ગંભીર ઇજા થવાથી મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે. બનાવની વિગત એવી છે કે, મૂળ કુતિયાણા અને હાલ લંડન રહેતા રણજીત હરભમભાઇ મહેર નામના યુવાનનાં કાકાનાં દિકરાનાં લગ્ન હોવાથી તે લંડનથી વતન આવ્યો...
- પૂર્વ મેયર સતીષ કેપ્ટનની ટર્મ પુરી થતા સવૉનુમતે લાખાભાઇની વરણી થઇ- છેલ્લી સાત ટર્મથી ચૂંટાઇ આવતા લાખાભાઇને આગેવાનોએ મેયરનો તાજ પહેરાવ્યોજુનાગઢ મહાનગર પાલિકાની પ્રથમ ટર્મ પુરી થતા બીજી ટર્મમાં અનુસુચિત જાતિનાં પ્રથમ મેયર પદ માટે કોંગ્રેસનાં લાખાભાઇ પરમારની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. લાખાભાઇ શહેરનાં વોર્ડ નં.૧૭માં સતત સાત વર્ષથી...
- બે મકાનમાંથી એક લાખની માલમતા ગઇ- અન્ય બે પરિવાર બહારગામથી પરત આવ્યે તેમના મકાનમાંથી ગયેલી માલમતાની વિગત બહાર આવશેશહેરના મોરબીરોડ ઉપર આવેલી સોસાયટીઓમાં છાશવારે કસબ અજમાવી જતા તસ્કરો ગતરાતે અર્જૂન પાર્કમાં એક સાથે ચાર મકાનને નિશાન બનાવીને મોટી માલમતા ઉસેડી જતા પોલીસતંત્ર દોડતુ થઇ ગયું છે.અર્જૂનપાર્ક શેરી નંબર -૧ માં એક સાથે ત્રણ બંધ...
- તસ્કરો સીસીટીવી કેમેરા સહિતની મતા ચોરી ગયા- મુખ્ય તિજોરી તોડવાનો પ્રયાસરાજકોટ શહેરમાં પોલીસની નિષ્ક્રિયતાને કારણે ગુનાખોરીની સાથે ચોરીનાં બનાવો પણ બેફામ વધ્યા છે. ત્યારે શહેરનાં સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલી બેંક ઓફ ઈન્ડિયામાં ગત રાત્રે શટર ઉંચકાવી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. બેંકમાંથી તસ્કરોએ ત્રણ સીસી ટીવી કેમેરા તેમજ કોમ્પયુટર,...