Best of City

ગેબનશા પીરની દરગાહ

રાજકોટના જંકશન વિસ્તારમા આવેલા કોઠી કંપાઉન્ડમા આ દરગાહ આવેલી છે. આ દરગાહ ૧૮પ૦મા તે સમયના રાજકીય એજન્ટે પોતાના બંગલામાથી જમીન કાઢી દરગાહ માટે ભેટમા આપી હતી. આજે અહીં હજારો હિ‌ન્દુ-મુસ્લિમ ભાવિકો ઝિયારત અને બાધા માનતા માટે દર ગુરૂવારે આવે છે. વર્ષો જુની દરગાહ હોવાને કારણે ભાવિકો દુર દુરથી અહીં સલામ કરવા આવે છે. વર્ષમા બે ઉર્ષ પણ યોજાય છે.

Address: રેલ્વે જંકશન પાસે, રાજકોટ

Share with your friends

Email 
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
2 + 1

 
Advertisement

RECOMMENDED