Best of City

સાત હનુમાન મંદિર

રાજકોટથી ૧૦ કિ.મી. દુર અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આ મંદિર આવેલું છે. એક જ જગ્યાએ સાત હનુમાન એક સાથે પ્રગટ થયા હોય તેવું આ એક મંદિર છે. ૮૦ વર્ષ પહેલા અહીં એક સાથે સાત હનુમાનજીની પ્રતિમાઓ સ્વયંભૂ પ્રગટ થઇ હતી. આ સાત હનુમાનજીની દેશના અન્ય રાજયોના ભાવિકો પણ માનતા રાખે છે. એટલું જ નહી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી પસાર થતાં તમામ વાહનોના ચાલક પણ અહીં દર્શન કરી આગળ વધે છે.

Address: કુવાડવા રોડ, રાજકોટ

Share with your friends

Email 
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
10 + 4

 
Advertisement

RECOMMENDED