Best of City

આજી અને ન્યારી ડેમ

રાજકોટને પાણી પુરૂ પાડતા આજી અને ન્યારી ડેમ શહેરની ભાગોળે આવેલા છે. આજી ડેમ શહેરના ભાવનગર રોડ પર આવેલું છે. અહીં હરવા ફરવા માટે લોકપ્રિય સ્થળ છે. આ ડેમ બહુ જુનો હોવાથી તેમજ ડેમ પાસે ઝુ બનાવ્યું હોવાથી રજાના દિવસોમા અહીં સહેલાણીઓની ભારે ભીડ જામે છે. જયારે શહેરથી ૧૨ કિ.મી. દુર કાલાવડ રોડ પર ન્યારી-૧ ડેમ આવેલો છે. અહીં વરસાદી મોસમમા પ્રક્રૃતિપ્રેમીઓ આવવાનું ચૂકતા નથી.

Address: ભાવનગર રોડ પર આજી ડેમ, કાલાવડ રોડ પર ન્યારી ડેમ, રાજકોટ

Share with your friends

Email 
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
3 + 3

 
Advertisement

RECOMMENDED