Best of City

શ્રી લાખાજીરાજ પુસ્તકાલય

રાજકોટના ઠાકોર શ્રી લાખાજીરાજે ગ્રંથાલયની પ્રવૃતિને વિકસાવવા માટે ૧૮૬૮મા શહેરની આ ગ્રંથાલયની સ્થાપના કરવામા આવી હતી. ૧૯૩૪મા ઠાકોર ધર્મેન્દ્રસિંહજીએ લાખાજીરાજ સ્મારક અને શ્રી લાખાજીરાજ પુસ્તકાલય રૈયા ટાવરમા પ્રજા સમક્ષ ખુલ્લો મુકયો હતો. સૌરાષ્ટ્રના જુના અને સમૃધ્ધ ગ્રંથાલયોમાનું આ એક ગ્રંથાલય છે. અહીં ગુજરાતી, હિ‌ન્દી, અંગ્રેજી ભાષાના અંદાજીત ૭૦ હજારથી વધુ પુસ્તકો વિવિધ ભાષાઓના ૨૨ વર્તમાન પત્રોનો ખજાનો છે.

Address: શ્રી લાખાજીરાજે ગ્રંથાલય, રાજકોટ

Share with your friends

Email 
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
2 + 2

 
Advertisement

RECOMMENDED