Best of City

રાજકોટનો લોકમેળો

રાજકોટને રંગીલું શહેર ગણવામામા આવે છે અને રાજકોટના લોકો પણ રંગીન છે. શ્રાવણ મહિ‌નાના સાતમ-આઠમના તહેવાર પર રેસકોર્ષ મેદાનમા લોકમેળા સમિતિ દ્વારા ભાતિગળ મેળો ભરાય છે. આ મેળો માણવા સૌરાષ્ટ્રભરમાથી લોકો ઉમટી પડે છે. પાંચ દિવસના મેળામા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. ગમે તેવા વરસાદમા પણ લોકોની ભીડ જામે છે. લોકોમેળામા ફરવા આવતા લોકો પાંચ દિવસમા લાખો રૂપિયાનો આઇસ્ક્રીમ ખાઇ છે.

Address: રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટ

Share with your friends

Email 
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
8 + 2

 
Advertisement

RECOMMENDED