Best of City

રાજકુમાર કોલેજ

રાજકોટ શહેરની મધ્યમા શાસ્ત્રી મેદાન સામે અંગ્રેજ શાસનકાળ દરમિયાન રાજવી પરિવારના રાજકુમારોને શિક્ષણ આપવા રજવાડાઓ દ્વારા આ શૈક્ષણિક સંસ્થા શરૂ કરવામા આવી હતી. અત્યારે પણ ભવ્ય ભૂતકાળની ગવાહી દેતી આ ઇમારત અડીખમ છે. કોલેજની ભાવસિંહજી હોલ સહિ‌તની ભવ્ય ઇમારત ધ્યાન આકર્ષક છે. અહીં અભ્યાસ કરતા બાળકોને શિસ્ત તેમજ ભણતરની સાથે રમત ગમત પર પણ ધ્યાન આપવામા આવે છે. આ કોલેજમા હજુ પણ રાજઘરાનાના પુત્રો અભ્યાસ કરે છે. ભારત ઉપરાંત અન્ય દેશના બાળકો પણ રાજકુમાર કોલેજમા ભણવા આવે છે. આ કોલેજમા ભણેલા અનેક વિદ્યાર્થીઓ હાલ આઇ.પી.એસ., આઇ.એ.એસ. સહિ‌ત ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવે છે.

Address: એડ્રેસ: શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ

Share with your friends

Email 
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
8 + 1

 
Advertisement

RECOMMENDED