Best of City

 
મગન કટકાવાળા 3.5

નાસ્તાના શોખીનો માટે બ્રેડ કટકા ખુબ જ પ્રખ્યાત છે. અહીં ખાવાના શોખીનો માટે બ્રેડ કટકા સિવાય ઉપરાંત અન્ય ખાવાની વસ્તુઓ જેમ કે, સમોસા રગડો, બ્રડ રગડો...

Address: ડો.યાજ્ઞિક રોડ, સર્વેશ્વર ચોક રાજકોટ
 
ચંદુભાઇ ભેળવાળા 2.0

ભેળ, પાણીપુરીનું નામ આવે એટલે તરત જ મોઢામા પાણી આવી જાય. શહેરમા આમ તો અનેક ભેળ, પાણીપુરીવાળાઓ છે. પરંતુ એક અલગ જ પ્રકારની અને સ્વાદીષ્ટ ભેળ ખાવી હોય તો...

Address: ડો.યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત કચેરીની બાજુમાં રાજકોટ
 
બીગ બાઇટ 2.0

યુવાનો-યુવતીઓ તેમજ બાળકોનું ફેવરીટ ફુડ પિત્ઝા, બર્ગર, હોટડોગ છે. રેસકોર્ષ રીંગરોડ પર આવેલી આ બીગ બાઇટ રેસ્ટોરન્ટમા આ તમામ ફાસ્ટ ફુડ ટેસ્ટફુલ મળે છે....

Address: રેસકોર્ષ રીંગરોડ, રાજકોટ
 
મોટલ ધી વિલેજ 2.0

શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા આ મોટેલ ધ વિલેજની એક વખત મુલાકાત તો કરવી જ પડે. અહીં કાઠિયાવાડી ઉપરાંત પંજાબી, ચાઇનીઝ ફુડ ઉપલબ્ધ છે. એટલું જ નહી અહીં...

Address: કાલવડ રોડ, ડ્રાઇવ ઇન સિનેમા પાસે રાજકોટ
 
ચોકી ધાની 2.0

શહેરથી ૧૪ કિ.મી. દુર જામનગર રોડ પર રાજસ્થાનનું એક ગામડું એટલે ચોકી ધાની, રાજસ્થાનની પ્રખ્યાત વાનગી દાલ બાટી ખાવા નો અહીં જ આવવું પડે, આ ઉપરાંત અહીં...

Address: ઓલ ઈન્ડિયા રેડિયો ટાવર, જામનગર રોડ, રાજકોટ
 
પટેલ વિહાર પરોઠા હાઉસ 1.5

શિયાળામા ગરમા ગરમ રોટલાની સાથે રિંગળાનો ઓળો, વઘારેલું દહીં, લસણિયા બટેટાનું શાક તેમજ પરોઠા જેવું કાઠિયાવાડી જમણ જમવું હોય તો પટેલ વિહાર પરોઠા હાઉસમા...

Address: કુવાડવા હાઇવે, ટાટા શો રૂમની બાજુમા રાજકોટ
 
હેરિટેજ ખીરસરા પેલેસ 1.0

શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા હેરિટેજ ખીરસરા પેલેસમા કાઠિયાવાડી તેમજ પંજાબી, ચાઇનીઝ મેનું પીરસવામા આવે છે. રમણીયવાતાવરણ વચ્ચે આ બનાવેલા આ...

Address: કુવાડવા હાઇવે, ટાટા શો રૂમની બાજુમા રાજકોટ
 
રામ ઔર શ્યામ ગોલા 1.0

ગોલા તો રામ ઔર શ્યામના જ, ગોલાના શોખીનો માટે અહીં મેંગો, કેડબરી, ઓરેંજ, કાલાખટ્ટા, કાચી કેરી સહિ‌તની ફલેવરોવાળા ગોલા મળે છે. એટલું જ નહી ગોલાને વધુ...

Address: પેલેસ રોડ અને કાલાવડ રોડ રાજકોટ
 
લાબેલા ગાંઠિયા 1.0

રાજકોટવાસીઓને સવારે ઉઠતાની સાથે નાસ્તામા ગાંઠિયા તો જોઇએ જ. મરી મસાલાથી ભરપૂર તેમજ સ્વાદીષ્ટ વણેલા તેમજ ફાફડા ગાંઠિયા તો લાબેલાનાં જ, સવારે ૬...

Address: ઢેબર રોડ, વન વે, લાબેલાવાળી શેરી રાજકોટ
 
विज्ञापन

RECOMMENDED