- ઈઝરાયેલથી કથાનું લાઈવ પ્રસારણ થશે: શ્રી રામ કથા સેવા સમિતિ દ્વારા આયોજન
પ્રખર રામાયણી મોરારી બાપુની કથાનું શ્રવણ કરવું એ એક લહાવો હોય, પોરબંદરની ધર્મપ્રેમી જનતા માટે શ્રી રામ કથા શ્રવણ સેવા સમિતિ દ્વારા એક નવતર આયોજન કરવામાં આવ્યું છે. ઈઝરાયેલ ખાતે યોજાનારી મોરારી બાપુની કથાનું લાઈવ પ્રસારણ મોટા પડદે કરવામાં આવશે.
આ અંગે પોરબંદર શ્રી રામ...