- સૌ. યુનિ.ની ટીવાયબીકોમની પરીક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું
સૌ.યુનિ. દ્વારા લેવાયેલી ટીવાયબીકોમની પરીક્ષાનું જાહેર થયેલા પરિણામમાં પ્રથમ સ્થાને આવેલી મિતલ જેઠવાને પ્રોફેસર થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
પોરબંદરની ડૉ. વી.આર. ગોઢાણીયા કોલેજમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી જામરાવલની છાત્રા જેઠવા મિતલ રમેશચંદ્રએ સૌ. યુનિ. દ્વારા લેવાયેલી...
- ભાજપની સરકાર આમ પ્રજાને વિસરી ઉદ્યોગપતિને શરણે છે : શક્તિસિંહ - પોરબંદરમાં કોંગ્રેસની પરિવર્તનયાત્રાનું આગમન - કોંગ્રેસની જનસંપર્ક પરિવર્તન યાત્રામાં અગ્રણીઓનાં ભાજપ ઉપર પ્રહારપોરબંદરમાં કોંગ્રેસની જનસંપર્ક પરિવર્તનયાત્રા આજે પોરબંદર આવી પહોંચી હતી. સુદામા ચોક ખાતે ‘હિસાબ દો, જવાબ દો’ ના કાર્યક્રમ અંતર્ગત માણેક ચોક ખાતે યોજાયેલી...
- આ વર્ષે કેરીની સિઝન એક થી દોઢ માસ મોડી શરૂ થતાં સ્વાદ રસિયાઓ નિરાશ
આમ્રફળનું નામ પડતા જ મોંમાંથી લાળ ટપકવા માંડે. હા કેમ નહીં ? ફળોનો રાજા ગણાતા કેરીનો સ્વાદ હરકોઈને પસંદ હોય છે. આ વર્ષે કેરીની સિઝન એક થી દોઢ માસ મોડી થતા સ્વાદરસિયાઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. પરંતુ હવે આ નિરાશા છોડી દેજો. એક સપ્તાહ બાદ બરડાની કેસર કેરીનો સ્વાદ તમને ચોક્કસપણે માણવા...