- ભાજપના બે ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ, 17માંથી 15 બેઠકો કોંગ્રેસને- મતદાનમાં ૧૭ માંથી ૧૫ બેઠકો આંચકી લેતી કોંગ્રેસ - સહકારી ક્ષેત્રે ભાજપનો ભારે રકાસ - ભાજપના હેવીવેઇટ ઉમેદવારોનો પરાજયજૂનાગઢ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની રવિવારે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલોને ભારે બહુમતી મળી છે. ગઇકાલે ૧૭ બેઠકોની યોજાયેલી ચૂંટણીની સોમવારે યોજાયેલી...
- વેરાવળમાં પાણી વિતરણ પ્રશ્ને બેડા સરઘસ નીકળ્યું
વેરાવળમાં દર ત્રણ દિવસે પીવાના પાણીનું વિતરણ કરાય છે જેના વિરોધમાં બુધવારે સવારે કોંગ્રેસ દ્વારા બેડા સરઘસનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ, કોંગ્રેસી કાર્યકરો અને ભૂતપૂર્વ ધારાસભ્ય જશા બારડ, નુસરત પંજા, પાલિકાના વિપક્ષના નેતા ઇકબાલ સીડા, નગર સેવકો હાજી ફારૂક, દાના પટેલ...