

પતિ, અંધ પુત્ર સહિત સંતાનોએ જૂનાગઢમાં જિલ્લા પોલીસતંત્રને લેખીત ફરીયાદ આપી
વેરાવળ તાલુકાનાં ડારી ગામે એક...
સુત્રાપાડાનાં લાટી - કદવાર ગામની ખનિજ ચોરી પ્રકરણમાં ખાણખનીજ વિભાગે છ શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની...
ખેડૂતો કેરી કમિશન વગર ખૂલ્લી બજારમાં વહેચી શકશે
વિસાવદર માર્કેટ યાર્ડ દ્વારા કેરીનાં વેચાણ માટે લેવાતા કમિશન...
વેરાવળમાં છતે પાણીએ પાલીકા દ્વારા નળવાટે અપાતુ પીવાનું પાણી ચાર દિવસે વિતરણ કરતા શહેરમાં ઉઠેલા વિવાદને વાચા...
વિસાવદરનાં ભલગામની સીમમાંથી ગઈકાલે દસ રોઝડાના મૃતદેહો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ મુંગા પ્રાણીઓને અજાણ્યા લોકોએ વીજકરંટ કે ઝેરી પદાર્થ ખવડાવી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ વનવિભાગ માટે મોતનું સાચું કારણ જાણવું મુશ્કેલ બન્યું છે.
ભલગામની સીમમાંથી ગઈકાલે સાંજે દસ રોઝડાનાં મૃતદેહો મળી આવતા વન્યપ્રાણી...
ઠપકો આપવા જેવી નજીવી બાબતે હિંસક મારામારી પર ઉતરી આવ્યાં
પ્રભાસપાટણ ખાતે ડોસી આંબા વિસ્તારમાં આજે સાંજે નાના છોકરાઓ ક્રિકેટ રમી રહયા હતા ત્યારે બાળકો અંદર- અંદર ઝઘડતા તે અંગેનો ઠપકો દેવા જતા સર્જાયેલી મારામારીમાં ૧૩ શખ્સો ઘાયલ થયા હતા. તમામને વેરાવળ હોસ્પીટલે સારવારમાં ખસેડેલ છે. જેમાં ત્રણને વધુ ઇજાઓ હોવાથી ખાનગી હોસ્પીટલમાં રીફર કરાયા...
-કીડી પર છાંટવા કેરોસીન માંગતાં પુત્ર-પુત્રવધૂ વૃદ્ધા પર તૂટી પડ્યા -એસઆરપી ટ્રેનીંગ સેન્ટરનાં સિનીયર ક્લાર્ક સામે પોતાની જ માતાએ માર માર્યાની ફરિયાદ નોંધાવી જૂનાગઢનાં ઝાંઝરડા ગામે રહેતી એક વૃદ્ધાએ બે દિવસ પહેલાં પોતાની પુત્રવધૂ પાસે કીડીઓ પર છાંટવા કેરોસીનની માંગણી કરી હતી. પરંતુ પુત્રવધૂએ કેરોસીન આપવાને બદલે સાસુ પર હાથ ઉઠાવ્યો હતો. અને...