નાટયગૃહમાં ઢંગધડા વગરની સાઉન્ડ સિસ્ટમ અને સાઉન્ડની વ્યવસ્થા બહારથી કરાય તો દંડ!
યશવંતરાય નાટયગૃહ ખાતે એક તરફ કલાકારો માટે સાઉન્ડ સિસ્ટમની સારી સુવિધા નથી, તો બીજી તરફ કલાકારો બહારથી સાઉન્ડની વ્યવસ્થા કરે તો તેઓને દંડ કરવામાં આવે છે. આમ, તંત્રની ‘ચોર કોટવાલને દંડે’ જેવી નીતિ સામે કલાકારોનો આક્રોશ ભભૂકે છે.
જ્યારથી યશવંતરાય નાટયગૃહના ભાડા...
અગાઉ શિપબ્રેકરોની અને હવે ટ્રક હડતાળથી અલંગ અને સોસિયામાં લોડિંગ અને ડિલિવરી કામકાજ ઠપ્પ થઇ ગયું છે
અનેક તડકા છાંયડામાંથી પસાર થઇ રહેલા શિપબ્રેકિંગ ઉદ્યોગની માઠી બેઠી હોય તેમ છેલ્લા ૧૦ દિવસથી અલંગ અને સોસિયા શિપબ્રેકિંગ યાર્ડમાંથી લોડિંગ અને ડિલિવરી કામકાજ એક યા અન્ય કારણોસર ઠપ્પ થઇ ગયું છે. અને તેનો ઉકેલ નહીં આવતા રી-રોલિંગ મિલ, ઓક્સિજન,...
ભાવનગર શહેરમાં આ વર્ષે (કુંભારવાડા)ખેડૂતવાસ, બેઠેલો પૂલ, સરદારનગર સહિતના વિસ્તારોમાં રૂ.૧૦થી રૂ.૧૦ હજારના ભાવે દશામાની કલાત્મક અને દર્શનીય મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં દર વર્ષે દશામાના વ્રતધારી બહેનોની સંખ્યા વધતી જ જાય છે.જે પરિવારમાં દશા બગડી હોય તેની દશા (પરિસ્થિતિ) સુધારવા અને સુખ, સમૃદ્ધિ સહિતની મનોકામના...
સ્ટંટ કલાકારોની જેમ હવે શિક્ષકોના પણ ડમી મદદનિશ શિક્ષકોનું દૂષણ
ટ્યુશનિયા શિક્ષકો પેપર જોવાથી માંડીને અન્ય કામો માટે સહાયક પગારદાર રાખે છે !! ફીરભી મેરા ભારત મહાન...
શહેરની કેટલીક શાળાઓ વચ્ચે ચાલી રહેલી શૈક્ષણિક પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થઈ રહ્યા છે તેમજ શાળાઓ દ્વારા રાખવામાં આવતા શિક્ષકોના પણ આસિસ્ટન્ટ શિક્ષકો દ્વારા...