આ વર્ષે ફટાકડાની કિંમતમાં ૨૫ થી ૩૦ ટકાનો વધારો
રાજકોટમાં મોટાભાગના વેપારીઓ ૧૦ રૂપિયાના ફટાકડા ૨૫માં વેચે છે
દિવાળીના તહેવારમાં ખરીદીનો માહોલ બજારમાં જામી ગયો છે. પરંતુ આ વખતે ફટાકડા ફૂટે તે પહેલાં જ લોકો દાઝી રહ્યા છે. હા.. તેના વધેલા ભાવોથી, રાજકોટમાં સાદા કે ફેન્સી તમામ પ્રકારના ફટાકડાની કિંમતમાં ૨૫ થી ૩૦ ટકાનો ભાવ વધારો આ વર્ષે થયો છે....
ઘરાકી પૂરબહારમાં નીકળતા વેપારીઓ રાજી-રાજી
પાર્ટીવેર મીડી, સ્કર્ટ પેન્ટ, મીની સ્કર્ટ, ટીશર્ટ અને લેગીઝ કુર્તાની ફેશન
દિવાળીની રોનક બજારમાં દેખાવા માંડી છે. ત્યારે તમામ ચીજવસ્તુ ખરીદી માટે લોકો બજારોમાં ઉમટી પડ્યા છે. ત્યારે ખાસ કરીને લેડીઝમાં વેસ્ટર્ન વસ્ત્રોની માંગ સારી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતુ પાંચ દિવસમાં રાજકોટની બજારમાંથી ૬...
રાજકોટ મનપામાં બે મહિનાના સમયગાળા બાદ આજે પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન કશ્યપ શુક્લની આગેવાનીમાં મળી હતી. જેમાં ૩,૬૫,૫૩,૮૮૮ રૂપિયાના કામો ઉપર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
જેમાં કાલાવડ રોડથી ન્યારી-૧ ડેમ જવાના રોડ ક્રોસિંગમાં આરસીસી પાઇપ નાખવા અંગે ૪,૬૪,૯૧૫ રૂપિયા, વોર્ડ ૧૧ માં ડિવાઇડર બનાવવા ૩૫,૦૮,૫૮૭ રૂપિયા, શાળા નં. ૮૭માં નવા ઓરડા...