- વડોદરામાં યોજાયો સમારોહ, તેમના પુત્રીએ સન્માન સ્વીકાર્યુંરાજકોટમાં વસતા સિનિયર કટારલેખક અને માધ્યમો અંગે વિશેષ પુસ્તકો આપનાર ડૉ.યાસીન દલાલ તેમજ લોક કલા સંવર્ધન ક્ષેત્રે યોગદાન આપનાર જોરાવરસિંહ જાદવને સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા છે. વડોદરામાં તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમના પુત્રીએ આ ચંદ્રક સ્વીકાર્યો હતો.કવિ...
આરએસએસ દ્વારા વિજયા દશમીની પરંપરાગત ઉજવણી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાજકોટ મહાનગર દ્વારા રેસકોર્સના એથ્લેટિ્કસ મેદાન પર દશેરાને દિવસે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત પ્રાંત કાર્યવાહક યશવંતભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, આસુરી શકિતઓ સામેનો સંઘર્ષ આદીકાળથી ચાલું છે. આવી શકિતઓને ડામી દેવામાટે શકિત પ્રયોગ જરૂરી છે....
આજે ૭૦ હજાર કિલો ગાંઠિયા ખાઇ જશે રાજકોટવાસીઓશહેરની સદાલોકપ્રિય વાનગી ફાફડાનું દશેરાએ વિશેષ મહત્વ: જલેબીનું માર્કેટ પણ ‘ગરમ’ : અન્ય મીઠાઇઓની માગ પણ યથાવત્. રાજકોટવાસીઓને ગાંઠિયા ખાવા માટે કોઇ ઉત્સવ, કોઇ પર્વની જરા પણ જરૂર નથી. અહીં ગાંઠિયા તો આઠે પ્રહરની ઉજાણી છે પરંતુ દશેરાના દિવસે ફાફડાની લિજ્જત જાણે વધારે આવતી હોય તેમ તેનું વેચાણ થતું...
સોરિઠયાવાડી, આનંદબંગલા ચોક, કોઠારિયા રોડ, રૈયાગામ, હાઉસિંગ બોર્ડ, પંચનાથ વિસ્તારમાં ડેંગ્યૂએ ફેલાવ્યો રાક્ષસી પંજો.
રાજકોટમાં રોગચાળો બેકાબૂ બનીને પ્રસરી રહ્યો છે. પાણીજન્ય રોગચાળા ઉપરાંત ડેંગ્યૂએ હાહાકાર મચાવ્યો છે. આજે એક જ દિવસમાં અડધો ડઝનથી વધુ કેસ બહાર આવતાં આરોગ્ય તંત્ર દ્વારા માત્ર ચોપડે જ કામગીરી થતી હોય એવી આશંકા દ્રઢ બની ગઇ છે. તો...