- ગંગાજિળયા તળાવની ફુટપાથ ઉપર ફટાકડાઓની લારી મુકાઈ
આજે દિપાવલીનું પર્વ ઉમંગથી ઉજવાતુ હોયને દિવાળીના દિવસે શહેરના નગરજનો મુખ્ય બજારમાં, મોતીબાગ રોડ અને ગધેડીયા ફિલ્ડમાં ખરીદી અર્થે નીકળે છે. આ તમામ સ્થળોના રોડ ઉપર ટ્રાફીક જામ કરીને ફટાકડાઓની લારીઓ ખડકી દેવામાં આવી છે.
ફટાકડાના મુખ્ય ડીલરોએ આખા શહેરમાં પોતાનો માલઆપીને લારીવાળાને મજુરી...
ભાવનગર શહેરમાં આ વર્ષે પણ શરદ ઋતુમાં બેવડી સિઝનનો માહોલ પ્રસરતા રોગચાળાના કિસ્સા વધી રહ્યાં છે. શહેરમાં મહત્તમ તાપમાન ૩૩.૭ ડિગ્રી હતું. તો લઘુત્તમ તાપમાન ૧૯.૪ ડિગ્રી નોંધાતા બપોર અને રાત્રિના તાપમાન વચ્ચે ૧૪.૩ ડિગ્રી સેન્ટીગ્રેડનો તફાવત જોવા મળે છે.
ભાવનગર શહેરમાં આજે બપોરે મહત્તમ ઉષ્ણતામાન વધીને ૩૩.૭ ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું જેથી...
- લોકોએ ધીંગી બહુમતી આપી છે ત્યારે હવે કોઈ ફરિયાદ સાંભળનારૂં જ નથી : દિવાળી ટાણે જ નગરજનોને હાડમારી
ભારતીય જનતા પાર્ટીને ધીંગી બહુમતી મળ્યા બાદ જાણે ભાવનગરને બાનમાં લીધું હોય તેમ પાણી અને વીજળીના તહેવારોના દિવસોમાં જ ધાંધીયા શરૂ કરી દીધા છે. કોંગ્રેસ સહિતના વિરોધપક્ષો કરામી હારની પછડાટમાંથી બ્હાર આવતા નથી ત્યારે લોકો ભારે હેરાનગતિ અનુભવી...
- પેથી ગયેલા અધિકારીઓ હુકમનું પાલન કરે તો કમિશનરી મહેનત ફળશે
શહેરમાં વિકાસ કામો માટે મ્યુ.કમિશનરે અધિકારીઓની જવાબદારી નક્કી કરી વિકાસ કાર્યોની ચકાસણી માટે વિજિલન્સ ટીમની પણ રચના કરી અધિકારીઓની કામગીરી પર બાજ નજર રાખવાનું શરૂ કર્યું છે.
મ્યુ.કમિશનર એ.એસ.પટેલે રોડઝ, વોટર વર્કસ, ડ્રેનેજ, રોશની અને બિલ્ડીંગ વિભાગ દ્વારા કરવામાં આવતા વિકાસ...