ભાવનગર શહેરમાં છેલ્લા બે દિવસથી ભાદરવાનો તડકો નગરજનોને ખાસ કરીને બપોરે ગરમીથી અકળાવી રહ્યો છે. આજે શહેરનું મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રીને આંબી જતાં આંખો બળે તેવી ગરમીનો અનુભવ થયો હતો. ભાદરવા માસમાં શ્રાદ્ધ પક્ષમાં ગરમીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. બે દિવસ પહેલા શહેરનું ઉષ્ણતામાન ૩૪.૮ ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે ગઈકાલે વધીને ૩૫.૮ ડિગ્રી...
નિરમા અને અમદાવાદ ઈલેક્ટ્રિસિટી કંપનીનો મોટો જથ્થો નિયમીત હેન્ડલિંગ કરવા નવી જેટી બનાવાશેગુજરાત રાજ્યને કુદરતી ખજાનામાં મળેલ ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયા કિનારે અનેક ઉદ્યોગોનો વિકાસ કરવાની તકો ઉપલબ્ધ છે, અને ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી)ની ધૂરા જ્યારથી દીર્ઘદ્રષ્ટા અધિકારીના હાથમાં આવી છે ત્યારથી તેઓએ સતત વિકાસની દિશામાંજ કામગીરી કરી છે....