

- લગ્ન એ બંધન નથી પણ જાત સાથેની ઓળખાણના સંજોગો છે
- પત્ની એ માત્ર અધાઁગિની જ નહીં પણ તમારો પડછાયો છે
ધારૂ તો એક...
- સંવેદનશીલતા એ નબળાઈ નહીં પણ તમારી શક્તિ છે
- પત્નીને પુરતો પ્રેમ નહી આપો તો તે જડ બની જશે
તારા વીના હું હવે...
- દામ્પત્ય જીવનમાં પ્રેમની જેમ જ ઝગડો પણ જરૂરી છે
- પત્નીની લાગણી અને માંગણી સમજી શકે તે પતિ સુખી થાય
કોઈ દિ એને...
- વ્હેમ એ અધુરા પ્રેમની નિશાની છે. પ્રેમની પહેલી શરત વિશ્વાસ છે
- ઝગડાથી ડરીને ખોટુ બોલવાને બદલે પરિસ્થિતિનો...
- પિયર એ સ્ત્રીના હૈયાનો વિસામો છે જે મળવાથી જિંદગીની સફર સ્હેલી બને છે.- માત્ર તમારી સગવડતા જોવાને બદલે પત્નીની જરૂરીયાત પણ સમજોઆંસુઓ કે ચલને કી, આવાઝ નહી હોતી,દિલ કે તૂટને કી, આહટ નહીં હોતી,અગર હોતા ખુદા કો, હરદર્દ કા અહેસાસ,તો ઊસે દર્દ દેને કી, આદત નહીં હોતીબિઝનેસમાં કર્મચારીઓ પર સતત કામનું ભારણ આપવાથી તેની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. તેને...
- પતિ-પત્ની વચ્ચે અહંની દિવાલ ઓગળે તો જ બન્ને એકબીજાને સમજી શકે
- જતુ કરવાની ભાવના રાખવાથી કુટુંબમાં ઘર્ષણ ઘટે
યાદના જલતા દિવાથી,
વધ્યુ અંધારૂ,
હું નર્યો મીણનો માણસ છું,
ઓગળી જઈશ.
બિઝનેસમાં કોઈ કાયમી મિત્ર નથી હોતો અને કોઈ કાયમી દુશ્મન નથી હોતો. વિકાસમાં કોણ ? કેવી રીતે ઉપયોગી થાય છે તે જ મહત્વનું છે.
મેનેજેમેન્ટ ગુરુઓનુ માનવુ છે કે ધંધામાં...
- જિંદગીમાં પ્રેમ કરતા પણ કેરિયર વધુ મહત્વની
- શુદ્ધ સોનુ તપીને કસોટી આપે છે તેમ પ્રેમીઓએ વિરહની કસોટી પાર કરવી જોઈએ
પ્રેમ કરૂ છુ હું તને પ્રેમ કરૂં છું,
જાણુ નહિ કે કેટલો ને કેમ કરૂ છું,
વધતો રહે છે સ્હેજ પણ ઘટતો નથી,
છલકાતો જાય છે હું જેમ જેમ કરૂં છું.
બિઝનેસમાં કોઈ ટૂંકા ગાળાનો લાભ લેવાને બદલે લાંબા ગાળાની પરિસ્થિતિ અંગે પણ વિચાર કરવો જોઈએ....
- ક્ષણિક આવેશમાં ભરાયેલા પગલાને લીધે જિંદગીભર પસ્તાવું પડે છે.
- પ્રેમની સાર્થકતા માત્ર મેળવવામાં જ નથી. સપનાને બદલે વાસ્તવિકતા વધુ કડવી હોય છે.
જીયે હુએ લમ્હોકો
જિંદગી કહેતે હૈ.
જો દિલકો સુકૂન દે
ઉસે ખુશી કહેતે હૈ.
જિસકે હોનેસે ખુશી મિલે
ઐસે રિશ્તે કો હમ
દોસ્તી કહેતે હૈ.
બિઝનેસમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે ત્યારે હાંફળા ફાંફળા બની જવાને...