BhavnagarApril 19th, 2014, 12:23 pm [IST]
 
Sunny
Saturday
390C/ 280C
Sunny
Sunday
410C/ 290C
High level clouds
Monday
410C/ 290C
 

સાઈકલ માટે પણ ફરજિયાત હતું લાઈસન્સ, ‘વાહન’ તરીકે થતી ગણતરી

સાઈકલ માટે પણ ફરજિયાત હતું લાઈસન્સ, ‘વાહન’ તરીકે થતી ગણતરી ૧૯૬૪ના સમયગાળાની વાત છે, જ્યારે સાઈકલને એક 'વાહન’ તરીકે ગણવામાં આવતી હતી ૧૯ એપ્રિલ બાઈસિકલ ડે છે... આ દિન નિમિત્તે એક જાણવા જેવી વાત એ છે કે ૧૯૬૪ના સમયગાળા આસપાસ સાઈકલને પણ એક વાહન ગણવામાં આવતું હતં અને તે 'વાહન’ ચલાવવા માટે લાઈસન્સ ફરિજયાત હતું. જે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આપવામાં આવતું હતું....
 

ચમારડીના બે ભાઇઓના સુરત પાસે વાહન અકસ્માતમાં મોત

ચમારડી ખાતે બન્ને મૃતકોની નીકળેલી અંતિમ યાત્રામાં ગામ હીબકે ચડયું
 

કૃષિપાક કાપણી સાથે હવાના પ્રદૂષણની ભેટ

ખેડૂતો મોટાપાયે મશીનથી ઘઉંની કાપણી તરફ વળીને ઉભા ખેતરો બાળીને ધૂંધવી રહ્યા છે

વર્ષીતપના તપસ્વીઓના પાલિતાણામાં પારણા, અભૂતપુર્વ ઉલ્લાસ

સમગ્ર દેશમાંથી ૨પ હજારથી વધુ મહાનુભાવો, શ્રેષ્ઠીઓ, દાતાઓ ઉપસ્થિત રહેશે

ઉનાળામાં ફરવા ગયેલ ભાવનગરના બે બાળકોના કાશ્મીરમાં મોત

જુદી-જુદી જગ્યાએ થયેલ વાહન અકસ્માતમાં ભાવનગરનાં બે સહિ‌ત ગુજરાતના ૪ પ્રવાસીઓનાં મોત

કચ્છના અબડાસાથી વિધાનસભાની પેટા ચૂંટણી લડી રહેલા શક્તિસિંહ ઘોડે ચડયા

લગ્ન નહીં કરનાર શક્તિસિંહ 'આમ તો ઘોડે ચડયા’ એવી ચર્ચા ઓજ ભાવનગરના ચોક અને ગલીઓમાં થતી હતી
 
 
 
 
 
 
 

 
 
 

 

Ek Nazar

 
Other Local news:
 
 
Advertisement

Astrology

 
રાશિફળ
 
અંક જ્યોતિષ