Advertisement
 

More News

 
 
  •  
    Posted On May 16, 07:06 PM
     
    નાના વિસાવદર પાસે બનેલી ઘટનામાં એક ઈજાગ્રસ્તને સારવાર માટે ખાંભા ખસેડાયો ખાંભા તાલુકાના નાના વિસાવદર ગામ નજીક આજે વહેલી સવારે ઇનોવા કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રેકટર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય એકને ઇજા થતા સારવાર માટે ખાંભા દવાખાને ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. કાર...
     
     
  •  
    Posted On May 16, 12:33 AM
     
    ગળકોટડી નજીક કાર અને કન્ટેઇનર વચ્ચે અકસ્માત : ત્રણને ઇજા
    - રાજકોટથી કાર લઇને શિહોર માતાજીના દર્શન કરવા જઇ રહ્યાં હતા બાબરાના ગળકોટડી ગામે આજે સવારના સુમારે કન્ટેઇનર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા કાર ચાલક સહિત બે વ્યક્તિઓને ઇજા પહોંચતા તેઓને ૧૦૮ની મદદથી બાબરા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતા. અકસ્માતની આ ઘટના આજે સવારના સુમારે બાબરાના ગળકોટડી નજીક બની હતી....
     
     
  •  
    Posted On May 16, 12:25 AM
     
    કાર્બાઇડનાં ઉપયોગ સામે તંત્રનાં આંખ મિંચામણા, બેફામ ઉપયોગ
    - કેરી વહેલી પકવવા બેફામ ઉપયોગ : મોઢામાં ચાંદા, પેટના દુ:ખાવા અને આંતરડાના રોગથી દવાખાનાં ઉભરાયા અમરેલી શહેરમાં બજારમાં કેરીની આવક તો વધી છે. પરંતુ કાર્બનના ઉપયોગથી પરાણે પકાવાતી કેરીએ ગંભીર પ્રકારના રોગોને જાણે આમંત્રણ આપ્યુ છે. વહીવટી તંત્રના આંખ મિચામણાના કારણે કાર્બનનો ખુલ્લેઆમ બેફામ ઉપયોગ થઇ રહ્યો છે. જાણે અજાણ્યે લોકો ઝેર પેટમાં...
     
     
  •  
    Posted On May 15, 12:40 AM
     
    રાજુલાના દાતરડી નજીક આશ્રમમાં તસ્કરોએ કર્યો હાથફેરો
    - મહંત સંતવાણીમાં જતા પાછળથી તસ્કરો ત્રાટક્યા રાજુલા તાલુકાના દાતરડી ગામે આવેલ કપીલ મુનીના આશ્રમમાં ગઇકાલે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ આશ્રમના તાળા તોડીને રૂ. ૬૨ હજાર રોકડા તેમજ પીતળનું બગડુ ચોરી કરીને લઇ ગયા હતા. આ અંગે આશ્રમના મહંતે રાજુલા પોલીસને જાણ કરતા પોલીસ અહી દોડી આવી હતી અને ચોરીનો ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી હતી. પાછળથી તસ્કરો અહી...
     
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
 
 
 
 

Top News

 

Bollywood

 
Advertisement
 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

 

Jokes

 

Most Read

 

Photogallery