હવે સાવજ એ માત્ર જંગલનો જ રાજા નથી રહ્યો. ધીમેધીમે સાવજોએ જંગલમાંથી રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરવાનું પસંદ કર્યું છે. લીલીયા પંથકમાં શેત્રુંજી નદીના કાંઠાળ વિસ્તારોમાં અનેક સાવજોએ પડાવ નાખ્યો છે. ગઇકાલ રાત્રે એક સાવજ શેત્રુજી નદીના પટમાં આરામ ફરમાવતા સિંહ પ્રેમીઓ તેના દર્શન કરવા માટે દોડી ગયાં હતાં.
ગઇકાલે રાત્રે લીલીયાના શેત્રુજી નદીના...
- સાવજો શિકાર-પાણી અને ટેરીટરીની રક્ષા માટે સાવજોએ સતત ચાલતા રહેવુ પડે છે - સમી સાંજ પડતા સૂસ્તી ઉડી જાય છે- વનરાજાની વોકિંગ ઝડપ: એક રાતમાં ૨૦ થી ૨૫ કીમી સુધી ચાલી નાખે છે - રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો એક રાતમાં તેની ટેરીટરીનાં એક છેડાથી બીજા છેડે પહોંચી જાય છે ગુજરાતની શાનમાં વધારો કરતાં સાવજો આમ તો આખો દિવસ આળસુની જેમ આરામ કરતાં પડ્યા રહે છે...