- જીએચસીએલ દ્વારા કાંકરીનાં ટ્રક રીજેકટ તેમજ ભાવ મુદ્દે વેપારી અને શ્રમિકોમાં રોષ
સુત્રાપાડમાં કાંકરીનાં ટ્રક ખાલી થયા બાદ જીએચસીએલ કંપની દ્વારા રીજેકટ કરવામાં આવતા શ્રમિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જ્યારે કાંકરીનાં ભાવ કંપનીએ ઘટાડી નાંખતા આ વ્યવસાય સાથે જોડાયેલા તમામે વેપાર - ધંધા બંધ રાખી વિરોધ કર્યો છે.
જીએચસીએલ કંપનીમાં આવતા...
- ઊનાનાં ધારાસભ્યે આકરા મિજાજમાં આવી યુપીએ સરકારનાં પૂતળાને પાટા ઝીંક્યા
- વેરાવળમાં દહન પુર્વે જ પોલીસે પુતળું કબજે કર્યું
કેન્દ્રની યુપીએ સરકારે પેટ્રોલનાં દામમાં અંદાજે રૂપિયા આઠનો ડામ આપી વધારો ઝીંકી દેતાં દેશભરમાંથી તેનાં વિરોધ સાથે ઘેરા પડઘા પડ્યા છે. જિલ્લામાં આજે પૂતળાદહન કરી વિરોધ પ્રદર્શનો યોજાયા હતા.
ઊના: પેટ્રોલનાં અસહ્ય...
- જિલ્લામાં એક પણ વિદ્યાર્થી એ-૧ ગ્રેડમાં નહી: સૌથી ઊચું ખંઢેરીનું અને ઓછું માળીયા હાટીના કેન્દ્રનું પરિણામ
- કુલ ૨૬,૬૧૫ છાત્રોએ પરિક્ષા આપી હતી તેમાંથી ૧૮,૩૭૭ ઉત્તીર્ણ : નેટ પર પરિણામથી શાળાઓમાં ઉત્સાહ ઓસર્યો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ ૨૦૧૨માં લેવાયેલી ધો. ૧૨(સામાન્ય પ્રવાહ) ની પરીક્ષામાં જૂનાગઢ જિલ્લાનું...