ચટાકેદાર સેવ ઉસળ
સામગ્રી:
2 કપ સૂકા વટાણા
1 નાની ડુંગળી
1 ટમેટું
1/2 કપ ચણાના લોટની ઝીણી સેવ
આંબલીની ચટણી
લીલી ચટણી
દહીં
આદુ-લસણની પેસ્ટ
લીમડાના પાન
પાવભાજી મસાલા
1 ચપટી હળદર
1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર
સ્વાદ અનુસાર મીઠું
લીલા ધાણા
વઘાર માટે:
1 ટેબલસ્પૂન તેલ
1 ટીસ્પૂન જીરું
1 ચપટી હીંગ
રીત:
- સૂકા વટાણાને 5-6 કલાક અથવા આખી રાત પાણીમાં પલાળીને...
ગરમા ગરમ 'ખીચું'
સામગ્રી
2 કપ ચોખાનો લોટ
3 કપ પાણી
8-10 લીલા મરચા
1 ટેબલ સ્પૂન જીરુ (અધકચરું પીસેલું)
ચપટી સોડા
મીઠું
મેથીનો મસાલો
તેલ
રીત
-એક મોટા વાસણમાં પાણી ઉકાળવા મુકો
-પાણી ઉકળે એટલે તેમાં ચપટી સોડા અને મીઠું ઉમેરો
-તેમાં ચમચી તેલ અને મરચાની પેસ્ટ અધકચરું જીરુ પણ ઉમેરો
-પાણી એક દમ વ્યવસ્થિત ઉકળી જાય એટલે તેમાં લોટ ઉમેરો
-તેને ખૂબ જ ઝડપથી...
ઠંડીમાં માણો મઝા ગરમ 'દૂધપાક'ની
સામગ્રી:
1/4 કપ ચોખા (ધોઈને નિતારેલા)
4-5 કપ દૂધ
2-3 ઈલાયચીની ફળી
2 ટેબલસ્પૂન બદામની કતરણ
1 ચપટી કેસર, થોડાક દૂધમાં પલાળેલું
1 ટેબલસ્પૂન પિસ્તા ઝીણા સમારેલા
1 ટેબલસ્પૂન કિસમિસ
2-3 ટેબલસ્પૂન ખાંડ અથવા સ્વાદ પ્રમાણે
રીત:
- ચોખા, દૂધ, ઈલાયચીને એક પેનમાં મિક્સ કરો. તેને બરાબર ઉકાળો, હળવે હાથે હલાવતા રહો.
- જ્યા સુધી ચોખાના...
કડવા કારેલાનું મીઠુ શાક
250 ગ્રામ કારેલાં
250 ગ્રામ બટાકા
250 ગ્રામ ડુંગળી
50 ગ્રામ સિંગદાણા
50 ગ્રામ ચણાની દાળ
1 ટેબલસ્પૂન ગરમ મસાલો
1 ટી સ્પૂન ઘાણાજીરું
1 ટેબલ સ્પૂન તલ
1 ટેબલ સ્પૂન ખાંડ
1 ટી સ્પૂન હળદ, મરચું, તેલ, રાઈ, હિંગ
સ્વાદ અનુસાર મીઠું
રીત
-કારેલાને છીણી મીઠું દઈ પાણીમાં એકાદ કલાક માટે પલાળી રાખવા
-બાદમાં પાણી કાઢી લેવું, બટાકા બાફીને છોલી લેવા...