બરફી નરમ થઇ ગઇ હોય તો થોડી વાર ફ્રિજમાં મૂકી દો.
લીંબુના રસમાં થોડું મીઠું ભેળવવાથી તે તાજો રહેશે.
ડ્રાયફ્રૂટ્સને પ્લાસ્ટિકની થેલીમાં ભરી ફ્રજિમાં રાખો. તે તાજાં રહેશે.
ટોમેટો સોસ વધારે પડતો ગળ્યો લાગતો હોય તો તેમાં લીંબુનો રસ ભેળવી દો.
ગ્રેવીનો રંગ ઘેરો લાગે એ માટે તેમાં ચપટી કોફી નાખો.
દાળવડા બનાવતી વખતે પહેલાં દાળ ક્રશ કરી પછી તેમાં...