ગરમીમાં ટાઢક આપશે મેંગો શેક
સામગ્રી -
1 નંગ પાકેલી કેરીનો પલ્પ
2 મોટા ચમચાં ખાંડ
2 નાની ચમચી કાપેલા પિસ્તા
બરફ
દૂધ જરૂર પ્રમાણે
રીત
- કેરીનો પલ્પ, દૂધ, બરફ અને ખાંડને એકસાથે મિક્સીમાં સારી રીતે ગ્રાઈન્ડ કરી લો.
-ગ્લાસમાં કાઢી કેરીના ટુકડા ઉમેરી ઠંડો થવા ફ્રિઝમાં મુકો
-થોડા સમય બાદ તેને સર્વ કરો.
3 વ્યક્તિઓ માટે બનાવો પનીર બટર મસાલા
સામગ્રી:
1 કપ ટુકડા કરેલું પનીર
1 ટમેટું
2 લીલા મરચાં
2 મધ્યમ કદની ડુંગળી
1 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ
10-12 ટુકડા કાજૂ
1/2 લાલ મરચાંનો પાવડર
1 ટીસ્પૂન ધાણા પાવડર
1 ટીસ્પૂન ગરમ મસાલો
2 ટેબલસ્પૂન બટર
1 ટેબલસ્પૂન તેલ
1/2 મેથીના દાણા
1/2 ટીસ્પૂન તાજી મલાઈ
મીઠું સ્વાદ અનુસાર
કોથમીર ગાર્નિશ કરવા માટે
રીત:
- ડુંગળીની છાલ...
સામાન્ય રીતે જ્યારે આપણે કોઈના ઘરે જઈએ ત્યારે તો બહુ જ નિકટના સંબંધી હોય તો જ આપણે તેમના રસોડામાં જતા હોઈએ છીએ, નહીં તો ડ્રોઈંગ રૂમમાં જ બેસીએ છીએ.
પણ જો ક્યારેક કોઈના રસોડામાં ગયા હોઈએ અને રસોડુ યોગ્ય રીતે સાચવેલું ન હોય તો ઘણી વાર ચિતરી ચઢતી હોય છે. માટે કિચનને ક્લિન રાખવું બહુ જ જરૂરી છે.
આ ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ કિચન ક્લિન રહે તે બહુ જ જરૂરી...
3 વ્યક્તિઓ માટે બનાવો ગરમા ગરમ રવા ઢોકળા
સામગ્રી
2 કપ રવો (સોજી)
2 કપ દહીં
3 લીલા મરચાં
આદુનો નાનો ટુકડો
થોડી કોથમીર
સ્વાદઅનુસાર મીઠું
1/2 ટેબલ સ્પૂન જીરું
1/2 ટી સ્પૂન રઈ
1 ટી સ્પૂન ખાવાનો સોડા
જરૂર પ્રમાણે તેલ
રીત
-સૌ પહેલાં આદુ મરચું અને જીરા વાટી તેની પેસ્ટ બનાવી લો
-એક બાઉલમાં સોજી લો તેમાં ભારોભાર દહીં મિક્સ કરો
-જો ખીરું ઘટ લાગે તો તેમાં 1/2 કપ...