જાપાની શબ્દ 'સુ'(હાર્બર) અને 'નામી' (મોજા) પરથી 'સુનામી' શબ્દ બન્યો છે.
શું આપ જાણો છો બી હર્મિંગ બર્ડ વિશ્વનું સૌથી નાનુ પક્ષી છે.
દાંતમાં સડો પેદા કરનાર બેક્ટેરિયાનો ઈલાજ કાજૂથી કરી શકાય છે
શું આપ જાણો છો પહેલું ક્રેડિટ કાર્ડ વર્ષ 1951માં અમેરિકન એક્સપ્રેસે જાહેર કર્યું હતું