ફક્ત 30% ચીનના યુવકો તેમના માતા-પિતા સાથે રહે છે
શું આપ જાણો છો ઘોડા અને ઉંદરને ક્યારેય ઉલટી થતી નથી
શું આપ જાણો છો કે એક સામાન્ય ગોલ્ડફિશ 20 વર્ષ સુધી જીવી શકે છે
શું આપ જાણો છો પ્રાચિન ચિનમાં મુસાફરો પર હુમલો કરનાર ડાકુઓ પક્ડાય તો તેમનું નાક કાપી નાખવામાં આવતું હતું.