મોનાલિસાની રહસ્યમય હસીં બનાવવાં લિયોનાર્ડો દ વિંચીને 10 વર્ષનો સમય લાગ્યો હતો
શું આપ જાણો છો રાત્રે સુતી વખતે આપણું મગજ વધુ સક્રિય હોય છે
શું આપ જાણો છો પાણી વગર જિરાફ ઉંટ કરતાં વધુ દિવસો સુધી જીવી શકે છે
ઈસ્તાંબુલ વિશ્વનું એકમાત્ર એવું શહેર છે જે બે ખંડ એશિયા અને યુરોપમાં આવે છે.