આપ જાણો છો ધરતી પર જોવા મળતી 85 ટકા જેટલી વનસ્પતિ સમુદ્રમાં થાય છે
અમેરિકન રાજ્ય કંસાસની ગલીઓમાં ભેંસ પર સવારી કરવા પર પ્રતિંબંધ છે
ફ્લશ ટોયલેટની શોધ ન્યૂયોર્કના ઉપનગર ફ્લશિંગમા કરવામાં આવ્યો હતો
ફ્રાંસીસી ભાષામાં આત્મસમર્પણ માટે 17 અલગ અલગ શબ્દો છે