

નવજાત શિશુ વર્ષની અન્ય કોઈપણ ઋતુ કરતાં વસંત ઋતુમા ઝડપથી વધે છે
માનવ શરીરમાં એટલું આર્યન હોય છે કે તેનાથી એક ખિલ્લી બની જાય.
ચીનમાં અમેરિકા કરતાં વધુ અગ્રેજી બાલનારા લોકો વસે છે.
માણસની નાભિમાં જીવાણુઓની 1400 પ્રજાતિઓ વાસ કરે છે
વિશ્વમાં 6800થી વધુ ભાષાઓ બોલવામાં આવે છે
કાંગારૂ તેમના એક કુદકામાં 30 ફુટનુ અંતર માપી લે છે
જિરાફ ઉંટ કરતાં વધુ દિવસો પાણી વગર રહી શકે છે
હમિંગ બર્ડનું વજન એક સિક્કા જેટલું હોય છે.