ઓસ્ટ્રેલિયાની એક કોર્ટમાં ભારતીય વિદ્યાર્થી પર ત્રણ હુમલાખોરો દ્વારા ટેલિફોન બૂથમાં થયેલા હુમલાની સુનાવણી બુધવારે શરૂ થઈ છે. વિક્ટોરિયાની કાઉન્ટી કોર્ટમાં ફરિયાદી પક્ષે જણાવ્યું હતું કે ગયા વર્ષે ઓક્ટોબરમાં શેન કોમેનસોલી અને લેનન મેટાક્સસે ભારતીય વિદ્યાર્થી લકી સિંહ પર હુમલો કર્યો હતો, જ્યારે એલેક્ઝાન્ડર ત્રિફુનોવિકે ઘટનાસ્થળેથી...
બ્રિટનમાં ગેરકાયદેસર રીતે રહેતા બે ભારતીય નાગરિકની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બંને અહીંની એક હોટલમાં કામ કરતા હતાં. પોલીસે બંનેની સ્કોટલેન્ડની એક હોટલ ખાતેથી ધરપકડ કરી છે. સ્કોટલેન્ડના એક નગર ખાતે આવેલી અજુબા રેસ્ટોરન્ટમાં દરોડો પાડીને પોલીસે બંનેની ધરપકડ કરી હતી. તેમજ બંનેને કામે રાખનાર હોટલને પણ 20, 000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો...
ઓસ્ટ્રેલિયાના એડિલેડ શહેરમાં મંગળવારે અમુક સ્થાનિક લોકોએ પેટ્રોલ બોમ્બ વડે હુમલો કરીને ભારતીય વિદ્યાર્થીઓની ત્રણ કારને નુકશાન પહોંચાડ્યું હતું. છેલ્લા ત્રણ મહિનામાં વિદ્યાર્થીઓની કારને નિશાન બનાવવામાં આવી હોય તેવા 12 કેસ નોંધાયા છે. જે ભારતીય વિદ્યાર્થીઓની કારને નિશાન બનાવવામાં આવી છે તે ગ્રીનકેરસ વિસ્તારમાં રહે છે. વિદ્યાર્થીઓના...
અમેરિકાના કેનેક્ટીકટની સ્ટ્રેટફોર્ડ યુનિવર્સિટી ખાતે સોફ્ટવેર એન્જીનિયરિંગનો અભ્યાસ કરી રહેલા એક ભારતીય વિદ્યાર્થીની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. પોલીસને એવી શંકા છે કે લૂંટના ઈરાદાથી હત્યા કરવામાં આવી છે. હૈદ્રાબાદના અરુણ કુમાર નરોતેની મંગળવારે કનેક્ટીકટના બ્રિસપોર્ટની એક કરિયાણાની દુકાનમાં ગોળી...