ભારતીયોમાં વિદેશ જવાની ઘેલછા દિવસેને દિવસે વધતી જાય છે. એક મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે સિંગાપુરમાં દર ચારમાંથી એક વ્યક્તિ ભારતીય સમાજ સાથે સંબંધ ધરાવે છે.અન્ય દેશમાંથી આવેલા લોકો સહિતની સિંગાપુરની વસ્તી 17.9 લાખ જેટલી છે. જેમાંથી ચાર લાખ લોકો ભારતીય મૂળના છે. આ આંકડા બતાવે છે કે ફક્ત બે જ વર્ષમાં અહીં ભારતીયોની વસ્તીમાં બે ગણો વધારો થયો છે....
સિડનીમાં ભારતીયની હોટલમાં આગ લાગ્યાના બનાવ બાદ આજ વિસ્તારમાં ભારતીય માલિકીની રેસ્ટોરન્ટની બે ફૂડ વાનમાં આગ લાગી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આગને કારણે બંને ફૂડ વાન સંપૂર્ણ નાશ પામી છે. સિડની મોર્નિંગ હેરાલ્ડે પોલીસ અને ફાયર બ્રિગેડના હવાલેથી લખ્યું છે કે આગમા નાશ પામેલી બંને ફૂડ વાનને ઈરાદાપૂર્વક સળગાવવામાં આવી હોવાની શક્યતા છે. માયા...
ભારતની વધુ એક મહિલાએ દેશનું નામ રોશન કર્યું છે. વિશ્વની પ્રતિષ્ઠિત એવી હાવર્ડ યુનિવર્સિટીમાં ભારતીય ગીતા ગોપીનાથની અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે પસંદગી કરવામાં આવી છે. આવી સિદ્ધિ મેળવનાર ગીતા ભારતીય મૂળની પહેલી મહિલા છે. 28 વર્ષીય ગીતા 2005 થી હાવર્ડ ફેક્ટીની સભ્ય છે, તેમજ તેને 2009માં એસોસિએટ પ્રોફેસર બનાવવામાં આવી હતી.
ગીતાની શોધ દ્વારા...
અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા એક ગુજરાતીને ૧૫ માસની જેલની સજા ફટકારવામાં આવી છે. ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ(આઇસીઇ) દ્વારા થયેલી તપાસના પગલે મોન્ટગોમેરીની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ગેરકાયદે શસ્ત્રો રાખવાના આરોપસર નરેન્દ્રકુમાર ‘નિક’ પટેલને ૧૫ માસની જેલની સજા ફરમાવી છે.૩૦મી ઓક્ટોબર, ૨૦૦૮માં એક સર્ચ ઓપરેશન દરમિયાન...