પ્રસિદ્ધ ભારતીય અમેરિકન ડોક્ટર તેમજ સમાજ સેવક ડો. સુધીર પારેખનું અમેરિકન કોંગ્રેસ દ્વારા તેમના અસાધારણ યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યું છે. પારેખનું આ વર્ષે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રભાવશાળી અમેરિકન કોંગ્રેસી ફ્રોંક પાલોને કહ્યું હતું કે, હું ડોક્ટર પારેખની સિદ્ધિ અને તેના યોગદાનની પ્રશંસા...
વિદેશની ધરતી પર ફરી એક લાલે દેશનું નામ ઉજાળ્યું છે. ભારતીય મૂળના અમેરિકન પ્રોફેસર સુનીલ કુમારની શિકાગો યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત બ્રૂથ સ્કૂલ ઓફ બિઝનેસના ડીન તરીકે પસંદગી કરવામાં આવી છે. સુનીલ કુમાર જાન્યુઆરીથી પોતાનું પદ સંભાળશે. તેનો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે.ઈન્ડિયન ઈસ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોરમાંથી અભ્યાસ કરેલા 42 વર્ષીય સુનીલ...
ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી સાથે મારપીટ કરવાના ગુનામાં પોલીસ દ્વારા ત્રણ ઓસ્ટ્રેલિયન યુવકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરી 6ના રોજ ચાલુ બસમાં ત્રણેય યુવકો દ્વારા ભારતીય વિદ્યર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ ત્રણેય સામે વંશીય ભેદભાવ રાખી હુમલો કરવાનો ગુનો દાખલ કર્યો છે.
ત્રણમાંથી બે યુવકો પર જાણી જોઈને વંશીય ભેદભાવ...
બ્રિટનમાં હજારો પાઉન્ડનું શેર કૌંભાડ આદરવા બદલ ભારતીય મૂળના એક બ્રિટિશ નાગરિકને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સ્પેનમાં રહેતા રાહુલ નટવર પટેલે(35) બ્રિટશ નાગરિક ડેવિડ આર્થર વિડ્ઝન(30) સાથે મળીને દુનિયાના અનેક દેશોમાં શેર બજારનું કૌભાડ આદર્યું હતું. ડેવિડને પણ સાત મિલિયન પાઉન્ડું કૌંભાડ કરવાના ગુનામાં સાત વર્ષની જેલની સજા ફટકારવામાં...