મેડિકલ બોર્ડ સામે વાંધો પડતાં માને બોર્ડ પર બોમ્બ હુમલો કર્યો હતોઅમેરિકામાં વેરની વસૂલાત કરવા બોમ્બ હુમલો કર્યાના કેસમાં ભારતીય મૂળના તબીબ દોષિત ઠર્યા છે. આ હુમલામાં એક ટોચના તબીબી અધિકારી ગંભીરપણે ઘાયલ થયા હતા. ફેબ્રુઆરી ૨૦૦૯માં અકૉન્સા રાજ્ય મેડિકલ બોર્ડની ઇમારત પર થયેલા બોમ્બ હુમલા કેસમાં અદાલતે રણદીપ માનને દોષિત ઠેરવ્યા છે. બોર્ડના...
મલેશિયાની પોલીસે બે ભારતીયોની કુલાલુમ્પુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી નવ કિલોગ્રામ ડ્રગ્સની સાથે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિઓએ આ ડ્રગ્સ ટેપની મદદથી તેમના શરીર પર સંતાડેલુ હતું.
40 વર્ષના અને 28 વર્ષના બે વ્યક્તિઓ ભારતના ચેન્નાઇ શહેરમાંથી મલેશિયા આવ્યાં હતા, જેઓ તેમના સામાનની રાહ જોતા હતા ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી હતી.
નાર્કોટિક્સ...
ઓસ્ટ્રેલિયામાં ભારતીય નર્સોનું ભાવિ જોખમમાં મુકાઇ જવાનો ખતરો તોળાઇ રહ્યો છે. ઓસ્ટ્રેલિયન હેલ્થ પ્રેક્ટિશનર રેગ્યુલેશન એજન્સી નિર્ણય કર્યો છે કે જો વિદેશી વિદ્યાર્થી નર્સો અંગ્રેજી ભાષાની જરૂરિયાતને પહોંચી વળવામાં નિષ્ફળ સાબિત થશે તો તેમને તેમના વિઝા એક્પાયર થતાં તેમને સ્વદેશ પરત મોકલી દેવામાં આવશે. ઓસ્ટ્રેલિયન હેલ્થ પ્રેક્ટિશનર...
બાંગ્લાદેશમાંથી બે ભારતીય વ્યક્તિના હત્યારાની ધરપકડ કરવામાં આવી છે. સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે તેને મોસ્ટ વોન્ટેડ યાદીમાં જાહેર કર્યો હતો.બ્રિટિશ સરકારે ભારતીયના હત્યારા 27 વર્ષીય આયબ ખાનના પ્રત્યાર્પણ માટે ઢાકામાં એક અરજી મોકલી છે. ખાને પુર્વ લંડનમાં ઓગષ્ટ 2003માં અમરજિત સિંઘ અને તેના ભત્રીજા રાજીન્ડર સિંઘની હત્યા કરી હતી. પાર્કિંગ બાબતે...