જગતિયાનીનું લેન્ડમાર્ક ગ્રુપના ગલ્ફના ૧૫ દેશોમાં ૯૦૦ રિટેઈલ સ્ટોર
ગલ્ફના દેશોમાં ‘રિટેઈલ કિંગ’ તરીકે ઓળખાતા ભારતીય બિઝનેસમેન મિકી જગતિયાનીને ગલ્ફના ધનવાનોની યાદીમાં સૌથી ધનવાન ભારતીય તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ધ અરેબિયન બિઝનેસના આ સર્વેમાં મિકી જગતિયાનીની સંપત્તિ ૨.૬૫ અબજ ડોલર(અંદાજે રૂ. ૧૨૨ અબજ)ની દર્શાવાઈ છે. બીજા ક્રમ પર ન્યૂ...
બ્રિટનમાં ભારતીય મૂળના કાયદાક્ષેત્રના એક્ઝિક્યુટિવને હત્યા કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ૩૦ વર્ષીય રણજીત નાનકાણીને ગત વર્ષે ૩૦ ઓગસ્ટે નાઈટક્લબમાં ગ્રે જહોનસન સાથે ઝઘડો થયા બાદ તેણે તેના પર ગાડી ચલાવી તેની હત્યા કરી હતી.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયેલા દ્રશ્યોના કારણે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.
લંડનમાં ભારતીય મૂળની મહિલાને મોતને ઘાટ ઉતારનાર ચોથા વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. મહિલાની 2009ના નવેમ્બર મહિનામાં કરવામાં આવી હતી. હત્યારાઓએ મહિલાની હત્યા કરતી વખતે તેનો એક હાથ પણ કાપી નાંખ્યો હતો.
ગીતા આલોક સનરાઇઝ રેડીઓમાં રિસેપ્સનિસ્ટ તરીકે ફરજ બજાવતી હતી. નોર્થ વેસ્ટ લંડનના ગ્રીનફોર્ડ વિસ્તારમાં તેની લોહીથી લથબથતી લાશ મળી આવી હતી. આ...
બ્રિટનમાં ભારતીય મૂળના ડોક્ટરને તપાસના નામે છ મહિલા દર્દીઓ સાથે શારીરિક છેડછાડના આરોપ મૂકવામાં આવ્યાં છે, જેના કારણે ડોક્ટરને ગંભીર ધંધાદારી વ્યભિચાર માટે દોષીત ઠેરવવામાં આવ્યાં છે.
સ્થાનિક સમાચાર પત્રમાં જણાવ્યાં અનુસાર પરાગ ભટ્ટ નામના ડોક્ટરે વર્ષ 2007માં પાંચ મહિનાની અંદર મહિલા દર્દીઓની સાથે અશોભનીય વર્તન કર્યુ હતું. ડોક્ટરોની શિસ્ત...