સંયુક્ત આરબ અમીરાતના શારજાહમાં નોકરી આપનાર માલિક ક્યાંક ફરાર થઈ ગયા બાદ ભારતીય મજૂરો સહિત અન્ય દેશોમાંથી આવેલા આશરે 700 જેટલા લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. યૂએઈના વર્તમાનપત્ર ગલ્ફ ન્યૂઝના જણાવ્યા પ્રમાણે આ મજૂરો દુબઈની સાગર એન્જીનિયરિંગ એન્ડ કોન્ટ્રાક્ટિંગ કંપનીમાં કામ કરતા હતાં. રિપોર્ટમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે કંપીનીનો ચેરમેર...
ભારતીય મૂળની બ્રિટિશ અભિનેત્રી આર્ચી પંજાબીને અહીં ‘62માં પ્રાઈમટાઈમ એમી એવોર્ડ્સ’ સમારંભ દરમિયાન ‘ધ ગુડ વાઈફ’માં અભિનય બદલ ડ્રામા શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એમી એવોર્ડ મળ્યો હતો.
પંજાબીએ ‘બ્રેડ ઈન લાઈફ બેકહમ’ અને ‘ઈસ્ટ ઈઝ ઈસ્ટ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. પંજાબીએ રોજ બાયર્ની શેરોન ગ્લીઝ, એલિઝાબેથ મોસ, ક્રિસ્ટીના...
બિઝનેસ અને ટેક્નોલોજીમાં નવીન ફેરફાર કરીને દાખલો બેસાડનારા ૩૬ વર્ષની નીચેની વયના ટોચના યંગ ઇનોવેટર્સની યાદીમાં ત્રણ ભારતીયના નામ સામેલ છે. એમઆઈટીની પ્રતિષ્ઠિત વાર્ષિક ‘ટેક્નોલોજી રિવ્યૂ’માં આ નામો જાહેર કરવામાં આવ્યાં છે. એમઆઇટીની માલિકીની સ્વતંત્ર મીડિયા કંપની ‘ટેક્નોલોજી રિવ્યૂ’ દ્વારા તૈયાર કરાયેલા અસાધારણ પુરુષ અને...
ઓસ્ટ્રેલિયામાં એક મહિલા પર હુમલો તેમજ છેડતીના ગુનામાં મેલબોર્ન પોલીસ ભારતીય અથવા તેને જેવા દેખાતા બે લોકોની શોધખોળ કરી રહી છે. હેરાલ્ડ સનના જણાવ્યા પ્રમાણે 29 વર્ષીય પીડિતાની હોટલ સ્પેન્સર ખાતે હુમલાખોરો સાથે મુલાકાત થઈ હતી. ભારતીય અથવા ઉપમહાદ્વીપીય જાતીના વ્યક્તિઓ જેવા દેખાતા આ બંને લોકોએ 21 ઓગસ્ટના રોજ હોટલ ખાતે આવ્યા બાદ મહિલાને મળ્યા...