વર્ષ 2008માં મુંબઈ હુમલા દરમિયાન બે વર્ષના ઈઝરાયલી બાળક મોશે હોલ્ત્ઝબર્ગને મોતના મુખમાંથી બચાવનારી ભારતીય આયા સેન્ડ્રા સૈમ્યુઅલને ઈઝરાયલ સરકારે સન્માનિત કરતા તેને દેશની માનદ નાગરિકતા આપી છે.
અહીં ગૃહ મંત્રાલય દ્વારા યોજાયેલા કાર્યક્રમ દરમિયાન સેન્ડ્રાએ ભાવુક થઈને કહ્યું હતું કે મને આશા છે કે હું ઈઝરાયલની નાગરિકતાનુ સન્માન કરીશ, તેમજ હું...
ગણિતમાં સ્નાતક થયેલા ભારતીયોને બ્રિટનના બાળકોને ટેલિફોન અને ઈન્ટરનેટ દ્વારા ટ્યૂશન શીખવવા માટે તાલીમ આપવામાં આવી રહી છે. બાળકોને ટ્યૂશન આપતી એક એજન્સી પંજાબના ગણિતમાં સ્નાતક થયેલા 100 જેટલા લોકોને બ્રિટિશ સ્કૂલના અભ્યાસક્રમ પ્રમાણે તાલિમ આપી રહી છે, જેના કારણે તે દરેક ઉંમરના બાળકોને ભણાવી શકે. લંડનની ‘બ્રાઈટસ્પાર્ક એજ્યુકેશન ટ્યૂશન’...
એક ભારતીય મૂળના સંશોધકો દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈન્ટરનેટ કિશોરોને ડિપ્રેશનથી બચવામાં મદદ કરે છે.યુનિવર્સિટી ઓફ સિડનીની ડો. સુવિના સેઠી અને તેમના સહકર્મચારીઓએ એક અભ્યાસ બાદ જાહેર કર્યું છે કે ઓનલાઇન સંવાદ આધારિત માનસિક સેવા તથા પારંપરિક કાઉન્સેલિંગ કિશોરોના માનસિક સ્વાસ્થયમાં સુધારો લાવવામાં મદદરૂપ થાય...
ઓસ્ટ્રેલિયામાં ત્રણ વર્ષના બાળક ગુરશાનસિંહની હત્યાના આરોપી ભારતીય મૂળના યુવક ગુરુસેવક ઢિલ્લોએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.
ઘટનાની વિગત એવી છે કે ગુરશાન નામનો આ બાળક 4 માર્ચે પોતાના ઘરેથી ગાયબ થઈ ગયો હતો. તે સમયે તેની માતા નાહી રહી હતી. આ બનાવના છ કલાક બાદ તેનું શબ મેલબર્ન એરપોર્ટ પાસેથી મળી આવ્યું હતું.
ગુરશાન આ બાળકને ગાયબ કર્યા પછી ત્રણ કલાક...