Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On September 24, 11:27 PM
     
    ભારતીય યુવા ઉદ્યોગપતિઓ લંડનમાં ઝળક્યાઅહીં ભારતના યુવા ઉદ્યોગપતિઓની ટીમે બિઝનેસ આઇડિયા અંગે યોજાયેલી એક સ્પર્ધા જીતી લીધી હતી. લંડનની ઓકસફર્ડ યુનિવર્સિટીની બિઝનેસ સ્કૂલમાં ઇન્ટરનેશનલ યૂથ બિઝનેસ ડેવલપમેન્ટ કોમ્પિટિશન યોજાઇ હતી જેમાં ૧૬-૨૫ વર્ષની વયજૂથમાં ભારતના યુવા ઉદ્યોગપતિઓની ટીમે ભાગ લીધો હતો. આ ભારતીય યુવા ટીમે લદાખ રાજ્યમાંથી નિકાસના વિષયમાં બિઝનેસ ડેવલપમેન્ટ...
     

  • Posted On September 23, 10:36 PM
     
    ગુજરાતી ડેન્ટિસ્ટની દર્દીને સંબંધ બાંધવા ઓફરબ્રિટનમાં અસ્થમાના હુમલા બાદ બ્રેઇન ડેમેજનો ભોગ બનેલા એક વ્યક્તિની પત્ની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ ગુજરાતી  ડેન્ટિસ્ટ સામે મૂકવામાં આવ્યો છે. સેન્ટ અલબન્સના મિલન શાહ નામના ડેન્ટિસ્ટે સપ્તાહના અંતે ટેલિફોન કરીને આ મહિલા દર્દીને હેરાન કરી હોવાનું કહેવાય છે.‘ધ ડેઇલી ટેલિગ્રાફ’ના અહેવાલ અનુસાર મિલન શાહે દર્દીને રાષ્ટ્રીય...
     

  • Posted On September 23, 10:47 AM
     
    બહેરીનમાં ભારતીય નોકરાણી સાથે દુર્વ્યવહારબહેરીનમાં ભારતીય મૂળની એક નોકરાણી સાથે દુર્વ્યવહાર કરાયો હોવાનો મામલો સામે આવ્યો છે. આ માલિકે નોકરાણીને જમવાનું કે પાણી આપ્યા વગર કેટલાંય દિવસો સુધી તાળામાં પૂરી રાખી હતી.ભારતીય દૂતાવાસના અધિકારીઓનું કહેવું છે કે આ મહિલાએ અહીંયા આવતા પહેલા કોઈ કોન્ટ્રાક્ટ પણ સાઇન નહોતો કર્યો અને અમેરિકી દૂતાવાસને આ વિશે કોઈ જાણ પણ નહોતી કરી. ગલ્ફ ડેઇલી...
     

  • Posted On September 22, 10:59 PM
     
    બ્રિટનમાં બક્ષીસ ચોરનાર ભારતીય વેઇટરનો આપઘાતસાઉથમ્પટન ખાતે લાંગરેલા ભારતીય જહાજના એક વેઇટરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. ઉતારુઓ દ્વારા જહાજના કર્મચારીઓને અપાયેલી બક્ષિસની રકમમાંથી ચોરી કરતાં ઝડપાઇ જતાં વેઇટરે આત્મહત્યા કરી હતી. ગોવા મૂળના ૨૨ વર્ષના સુમીત ગવાસે બારામાં લાંગરેલા જહાજની કેબિનમાં જ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. તેના મૃત્યુ સંદર્ભમાં તપાસના આદેશ થયા છે. જહાજ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.